gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

S. Jaishankar: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં, પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતાં લોકોની તો જરૂર જ નથી.

ડો. એસ. જયશંકરે આર્કિટેક સર્કલ ઈન્ડિયા ફોરમ 2025માં વિશ્વની બદલાતી સ્થિતિ પર વાત કરતાં યુરોપને સંભળાવ્યું હતું કે, ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે, જે અંદરોઅંદર સન્માન અને સમજણની લાગણી ધરાવતા હોય. અમુક યુરોપિયન દેશો હજી પોતાના મૂલ્યો અને કાર્યો વચ્ચે તફાવત રાખી રહ્યા છે. જ્યારે અમે વિશ્વ તરફ નજર કરીએ છીએ, ત્યારે અમે પાર્ટનર્સની શોધ કરીએ છીએ. સલાહકારોની નહીં. ખાસ કરીને એવા સલાહકારો તો નહીં જ કે, જે તેમના પોતાના ઘરમાં કોઈ કામગીરી કરી રહ્યા નથી અને તે વિદેશને ઉપદેશ (સલાહ) આપે છે. યુરોપ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે, જે પ્રમાણિકપણે વ્યવહાર અને સહયોગ આપતાં હોય.

અમારે સહયોગીની જરૂર

ડો.જયશંકરે આગળ કહ્યું કે,’અમે એક એવી ભાગીદારી સુનિશ્ચિત કરવા માગીએ છીએ, સામા પક્ષમાં સમજણશક્તિ, સંવેદનશીલતા, પોતાના હિત પ્રત્યે જાગૃત્તિ અને વિશ્વ સાથે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. એવા સહયોગીની જરર છે, જેમાં બંને પક્ષોની જરૂરિયાતો અને હિતોને ધ્યાનમાં રાખવામાં આવે, સમજણ કેળવાય.’

વિશ્વની અસર ભારત પર

ભારત એક મહત્ત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ ઘટના ઘટે કે અર્થતંત્રમાં ફેરફાર થાય, તો તેની અસર ભારત પર પડે છે. અમેરિકા, યુરોપ અને ચીનની બદલાતી ભૂમિકાઓ પર પોતાની સલાહ આપતાં જયશંકરે કહ્યું કે, વિશ્વમાં હરિફાઈ વધી રહી છે. અને હવે ચીજો સરળ નથી રહી. અમેરિકાએ પોતાના વલણમાં મોટા ફેરફારો કર્યા છે. ચીન પણ મોટા નિર્ણયો લઈ રહ્યું છે. આ વધતી જતી હરિફાઈમાં પશ્ચિમી દેશોના બેવડાં વલણ સમજાઈ રહ્યા નથી. પશ્ચિમી દેશ લોકતંત્રને પોતાની વ્યવસ્થા માને છે, જ્યારે અમારે ત્યાં લોકતંત્ર એ માત્ર એક થિયરી નહીં, પરંતુ અમારા માટે તે એક પરિપૂર્ણ કરવામાં આવેલું વચન છે.

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…
INDIA

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

February 13, 2026
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …
INDIA

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

February 13, 2026
અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…
INDIA

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

February 13, 2026
Next Post
ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય | India stop…

ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય | India stop...

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM...

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો | Mohamm…

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો | Mohamm…

7 months ago
સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

3 months ago
15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

7 months ago
BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News