gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fort kutumbagarh,Bihar: બિહારના ઔરંગાબાદ જિલ્લાના કુટુમ્બા તાલુકામાં આવેલા કુટુમ્બા ગઢ માત્ર એક ઐતિહાસિક ધરોહર નહીં, પરંતુ આ બિહારની  પ્રાચીન સભ્યતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક પણ છે. 53 એકર ભૂમિમાં ફેલાયેલો આ ગઢ રહસ્યો અને ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. 

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ

ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન સભ્યતાના અવશેષો 

કુટુમ્બા ગઢની પુરાતત્ત્વીય ખોદકામ દરમિયાન માટીના વાસણો, મૂર્તિઓ, સિક્કા, ધાતુના વાસણો અને અન્ય પૂરાતન સામગ્રીઓ મળી આવી છે. ખોદકામ દરમિયાન એ સ્પષ્ટ થયું કે, આ જગ્યા શૃંગકાળ, હર્ષવર્ધન કાળ અને વૈષ્ણવ કાળ સાથે જોડાયેલો છે. આ અવશેષો અહીંની સમૃદ્ધ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને પ્રમાણિત કરે છે. 

પાલવંશ અને ક્ષત્રિય વંશ સાથે જોડાયેલો છે 

ઇતિહાસકારોના કહેવા પ્રમાણે કુટુમ્બા ગઢનો ઉપયોગ પાલવંશ અને ક્ષત્રિય વંશના કિલ્લાઓ તરીકે હતા. એવું કહેવાય છે કે, એક સમયે રાજપૂત રાજા અને રાણીઓને દુશ્મનોથી પરાજિત થતાં એક સાથે જોહર કર્યું હતું. આજે પણ એ સ્થળે લોકો શ્રદ્ધાથી પૂજા કરે છે. 

આ પણ વાંચો: કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ

પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની યોજના

સરકારની વારસો બચાવો યોજના હેઠળ કુટુમ્બા ગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના છે. ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલી વસ્તુઓ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. પરંતુ હવે આ ગઢનું સંપૂર્ણપણે ખોદકામ કરવું શક્ય નથી. ગામલોકોની માગ છે કે, તેને સંપૂર્ણપણે વિકસિત કરવામાં આવે, જેથી કરીને આ સ્થળ માત્ર ઐતિહાસિક શોધનું કેન્દ્ર ન બને, પરંતુ પ્રવાસનથી સ્થાનિક લોકોને રોજગારી મળે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

Next Post
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ | Impact Of Operation Sindoor ISRO …

ઓપરેશન સિંદૂરની અસર... ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ | Impact Of Operation Sindoor ISRO ...

કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ | kolkata mumbai …

કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ | kolkata mumbai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

12 months ago
પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ | Co…

3 months ago
સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr…

જમીનના રસ્તાના મુદ્દે નિવૃત પોલીસ કર્મચારીના ભાઈની હત્યા, 5ને ઇજા | Brother of retired policeman kil…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News