gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ | Co…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ | Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, બુધવાર,31 ડિસેમ્બર,2025

અમદાવાદમાં પાલતુ કૂતરાં રાખવાવાળા માલિકો કૂતરાંના
રજિસ્ટ્રેશનને લઈ નિરસ જોવા મળી રહયા છે.શહેરમાં અંદાજે પચાસ હજારથી વધુ પાલતુ
કૂતરાં રખાઈ રહયા છે.જેની સામે એક વર્ષમાં માત્ર ૧૮૬૯૨ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન
જ થઈ શકયુ છે. કોર્પોરેશને પેટ ડોગના રજિસ્ટ્રેશનની મુદત ૩૧ માર્ચ-૨૬ સુધી લંબાવી
છે.પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી બે હજાર કરવામા આવી છે.

પહેલી જાન્યુઆરી-૨૫થી અમદાવાદમાં પેટ ડોગ રાખવા માટે  તેનુ રજિસ્ટ્રેશન, વેકસીનેસન સહિતની
પોલીસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમા મુકાઈ હતી.પ્રતિ કૂતરાં રુપિયા ૨૦૦ના
દરથી રજિસ્ટ્રેશન પોલીસીના આરંભમાં કરવામા આવતુ હતુ.સમયાંતરે રજિસ્ટ્રેશનના દર
વધીને પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રુપિયા બે હજાર થઈ ગયા. આમછતાં શહેરમાં જે પેટ ઓનર્સ
પેટ ડોગ રાખે છે.તેમના દ્વારા હાલમા પણ તંત્ર તરફથી કરાતા પ્રયાસમાં પુરતો સહકાર
મળી રહેતો નથી.એક વર્ષમાં પાલતુ કૂતરુ કરડવાની ઘટનાઓમાં  રામોલ હાથીજણ વિસ્તારમાં ચાર મહિનાની બાળકીને
રોટવિલર નામના પાલતુ કૂતરાંએ હૂમલો કરતા તેણીનુ મોત થયુ હતુ.

કૂતરાંની વસ્તી ગણતરી કરવા ફરીથી ટેન્ડર કરવુ પડયું

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કૂતરાંની વસ્તી
ગણતરી કરવા ૪ નવેમ્બર-૨૫ના રોજ ટેન્ડર કરાયુ હતુ. આ ટેન્ડરની મુદત ૨૯ ડિસેમ્બર-૨૫
સુધી લંબાવામા આવી હોવા છતાં કોઈ બીડરે ભાગ નહીં લેતા ફરીથી ટેન્ડર કરવુ પડયુ છે.

સૌથી વધુ ૩૫૬૩ લેબ્રાડોર રીટ્રીવરનુ રજિસ્ટ્રેશન કરાયું

અમદાવાદમાં અલગ અલગ 
બ્રીડ પૈકી મુખ્ય દસ બ્રીડના પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન પેટ ઓનર્સ કરાવી
રહયા છે. એક વર્ષમાં  સૌથી વધુ લેબ્રાડોર
રીટ્રીવરનુ રજિસ્ટ્રેશન કરાયુ છે.

બ્રીડ            રજિસ્ટ્રેશન

લેબ્રાડોર રીટ્રીવર       ૩૫૬૩

જર્મન શેફર્ડ           ૧૩૫૯

શિહત્ઝૂ               ૧૨૮૭

ગોલ્ડન રીટ્રીવર    ૧૨૩૦

પોમેરીયન          ૯૮૮

બીગલ             ૫૦૫

સાઈબેરીયન હસ્કી      ૪૧૮

પગ                     ૩૬૩

રોટવિલર                 ૩૨૬

અન્ય                     ૬૫૪

ઝોન મુજબ પેટ ડોગ રજિસ્ટ્રેશન

ઝોન    રજિસ્ટ્રેશન

પશ્ચિમ  ૪૭૮૫

ઉ.પ.   ૩૮૯૭

દ.પ.   ૨૫૧૦

પૂર્વ    ૨૭૭૩

દક્ષિણ  ૨૩૦૦

ઉત્તર   ૧૯૪૬

મધ્ય   ૭૫૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…
GUJARAT

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

May 16, 2026
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

May 16, 2026
Next Post
ધોલેરામાં ખાણ ખનીજની ‘સોફ્ટ’ રેડ? ભૂમાફિયાઓ સુરક્ષિત, માત્ર વાહનો જપ્ત | ‘Soft’ raid on mining in Dh…

ધોલેરામાં ખાણ ખનીજની 'સોફ્ટ' રેડ? ભૂમાફિયાઓ સુરક્ષિત, માત્ર વાહનો જપ્ત | 'Soft' raid on mining in Dh...

તારાપુરના કનેવાલ તળાવની વચ્ચે આવેલા 2 ટાપુ પરથી 35 દબાણો હટાવાયા | 35 pressures removed from 2 islan…

તારાપુરના કનેવાલ તળાવની વચ્ચે આવેલા 2 ટાપુ પરથી 35 દબાણો હટાવાયા | 35 pressures removed from 2 islan...

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

9 months ago
ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર | Men who stole a gold chain from a wo…

ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર | Men who stole a gold chain from a wo…

2 months ago
રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through …

રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through …

10 months ago
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથ…

દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News