gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in Business
0 0
0
ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Mexico trade: મેક્સિકો દ્વારા ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% સુધી ટેરિફ વધારવાની જાહેરાત કરવામાં આવતા ભારતીય નિકાસકારોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. ભારતની મેક્સિકોમાં થતી 52,000 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક નિકાસ પર આ ટેરિફની ગંભીર અસર પડી શકે છે. આ ટેરિફ પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે.

પહેલી જાન્યુઆરીથી 50% ટેરિફ લાગુ થશે

મેક્સિકન કોંગ્રેસના બંને ગૃહો દ્વારા 11મી ડિસેમ્બર 2025ના રોજ આ ટેરિફ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય એવા દેશોથી થતી આયાતને લક્ષ્ય બનાવે છે જેમની પાસે મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી, જેમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. મેક્સિકો આશરે 1,463 વસ્તુઓ પર 5% થી 50% સુધીની આયાત ડ્યુટી લાદશે.

ભારત સરકારનો સખત વાંધો, ચર્ચા શરૂ

મેક્સિકોના આ નિર્ણય સામે ભારત સરકારે ઔપચારિક રીતે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને ભારતીય નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર અનામત રાખ્યો છે. આ મામલે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના નાયબ અર્થતંત્ર મંત્રી લુઈસ રોસેન્ડોએ પહેલેથી જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, અને ટૂંક સમયમાં વધુ બેઠકો યોજાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: 2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ

કયા ક્ષેત્રોને થશે અસર?

ભારતીય નિકાસકારોએ આ પગલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જે મુખ્ય ક્ષેત્રો પર અસર થવાની સંભાવના છે.

•ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સ

•મશીનરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ

•ઓર્ગેનિક રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ

•કાપડ અને પ્લાસ્ટિક

52,000 કરોડ રૂપિયાથી વધુની નિકાસ જોખમમાં

નાણાકીય વર્ષ 2024-25ના આંકડાઓ મુજબ, ભારતની મેક્સિકોમાં નિકાસ 5.75 અરબ ડોલર (52,077 કરોડ રૂપિયાથી વધુ) હતી, જ્યારે મેક્સિકોથી આયાત 2.9 અરબ ડોલર હતી. જો આ ઊંચા ટેરિફ લાગુ થશે, તો ભારતની આ મોટી નિકાસ પર ગંભીર અસર પડી શકે છે. મેક્સિકોએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વેપાર અસંતુલન ઘટાડવાના હેતુથી આ ટેરિફ લાદ્યા હોવાનું જણાવ્યું છે. ભારત સરકાર આ નિકાસ બજારોને બચાવવા માટે મેક્સિકો સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…
Business

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

March 28, 2026
Next Post
ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં | India Declares No …

ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં | India Declares No ...

સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો? |…

સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો? |...

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે જુદા-જુદા 3 વાહન અકસ્માતોમાં બે બાળકો સહિત 6 વ્યક્તિને ઈજા | 6 …

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે જુદા-જુદા 3 વાહન અકસ્માતોમાં બે બાળકો સહિત 6 વ્યક્તિને ઈજા | 6 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

6 months ago
AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી | ED Raids AA…

AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી | ED Raids AA…

7 months ago
જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5…

જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5…

8 months ago
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News