gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
જામનગરની રંગમતી નદીમાં કાંઠા વિસ્તારોમાં થયેલ દબાણો દૂર કરી પાંચ લાખ ઘન મીટર માટી કાંપ દૂર કરાયો | 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના કાંઠા વિસ્તારમાંથી દબાણો દૂર કરીને આશરે પાંચ લાખ ઘન મીટર માટી/કાપ નદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ કામગીરીના પરિણામે નદીની વહન ક્ષમતામાં આશરે 17.77 એમસીએફટી જેટલો વધારો થયો છે.

 જામનગર શહેરની માધ્યમાંથી પસાર થતી રંગમતી નદીની દરેડ ખોડીયાર મંદિરથી વ્હોરા હજીરા સુધીની લંબાઈની નદીની હદ દિશાનો સર્વે કરી અને બંને બાજુના કાંઠા વિસ્તારોમાં દબાણોની ઓળખ કરવામાં આવેલ. ત્યારબાદ સદરહુ સ્ટ્રેચના દબાણોને અલગ અલગ પોકેટમાં વિભાજીત કરી અને તેમના દબાણો મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દુર કરવામા આવ્યા હતાં. તેમજ રંગમતી નદી કાંઠાના મહાનગરપાલિકાના રે.સર્વે નં. 298 પૈકીની જમીનમાં દબાણો થયેલ હતા. આ દબાણોને બે પોકેટમાં વિભાજીત કરી અને તેમના દબાણો એસ્ટેટ શાખા દ્વારા દુર કરવામાં આવ્યા હતા. રંગમતી-નાગમતી નદીના સંગમ સ્થાને જમણા કાંઠા પર બિનકાયદેસર દબાણ અને અંદાજીત 2 હેક્ટર જગ્યામાં ખેતી વિષયક દબાણો દુર કરવામાં આવેલ છે.

રંગમતી નદીના દરેડ ખોડીયાર મંદિરથી વ્હોરા હજીરા સુધીની લંબાઈના સ્ટ્રેચમાં મહાનગરપાલિકા દ્વારા નદીના કામમાં નિયુક્ત કરેલ કન્સલ્ટન્ટ દ્વારા નદીની હાયડ્રોલોજી અને હાયડ્રોલીક્સનો અભ્યાસ કરી અને તેના આધારે જુદી જુદી જગ્યા પર અલગ અલગ ડીઝાઇન સેક્શન મુજબ ખોદાણ માટે લેવલ નક્કી કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ તબક્કામાં પ્રાથમિક લેવલે મહાનગરપાલિકા દ્વારા નદીના ખોદાણ માટે અભિયાન હાથ ધરવામાં આવેલ. જેના માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રાઇવેટ ડેવલોપર્સનો સંપર્ક સાધી અને તેઓનો આ અભિયાનમાં સહયોગ લીધો હતો. તેમજ વર્ષાઋતુ આવતી હોય, અને કામ તાત્કાલિક કરવું પડે તેમ હોય કે જેથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વખતો વખત મહાનગરપાલિકાના નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થાય. જેને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકામાં મંજુર થયેલ મશીનરીના ભાવોથી નદીને તેની મૂળ પહોળાઈ સુધી પહોળી તથા ઊંડી કરવાના કામનો સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવથી સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા દ્વારા સૂચવેલ લોકેશન પર અને સૂચવ્યા મુજબ નદીને ઊંડી અને પહોળી કરવા માટે અલગ અલગ કોન્ટ્રાક્ટર પાસેથી સહમતી મેળવી અને કામગીરી ચાલુ કરાવવામાં આવી હતી. 

રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાનુ સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રાઇવેટ ડેવલોપર્સ અને કોન્ટ્રાક્ટર્સ દ્વારા તારીખ 10 એપ્રિલ 2025 થી 22 જુન 2025 સુધીના ગાળામાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ, તેમજ તેનું ડે-ટુ-ડે સુપરવિઝન મહાનગરપાલિકાના એન્જીનીયર દ્વારા કરવામાં આવેલ તથા ડે-ટુ-ડે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવેલ છે. અને તમામ મશીનરીના રેકર્ડસ નિભાવવામાં આવેલ આવ્યા છે.

આ કામગીરીમાં અંદાજીત 5,03,000 ઘનમીટર માટી/કાંપ નદીમાંથી દુર કરવામાં આવ્યો છે. જેમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે રીલાયન્સ, નયારા એનર્જી અને પ્રાઇવેટ ડેવલોપર્સ દ્વારા અંદાજીત 39,050 ઘનમીટર માટી/કાંપ નદીમાંથી દુર કરવામાં આવેલ છે. જેનો મહાનગરપાલિકામાં મંજુર થયેલ ભાવો મુજબ ખર્ચ રૂ.1.79 કરોડ થવા પામ્યો છે. પરંતુ તેનું ચુકવણું મહાનગરપાલિકાને કરવાનું થતું નથી. તેમજ તેનો રેકર્ડ અલગથી મહાનગરપાલિકા દ્વારા નિભાવવામાં આવેલ છે. આ તમામ કામગીરીથી નદીની વહનક્ષમતામાં અંદાજીત 17.77 એમ સી એફ.ટી જેટલો વધારો થયો છે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીનો અહેવાલ વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કામગીરીથી મહાનગરપાલિકાના વોર્ડ નં. 4, 10, 11, 12 અને 16 નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે. તેમ જામનગર મહાનગરપાલિકા સિટીએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case ...

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai...

જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |…

જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશ…

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશ…

1 year ago
ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

11 months ago
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

8 months ago
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo…

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News