gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીય અર્થતંત્રનું કદ વધીને 3.9 લાખ કરોડ ડોલર : વિશ્વમાં 4 કે 5 મું સ્થાન સરકાર અવઢવમાં 

– મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષ સરખામણીમાં 11.3 ટકાથી ઘટીને 4.8 ટકા રહી  ચોથા કવાર્ટરમાં કૃષિ સેકટરની વૃદ્ધિ ગયા વર્ષનાં 0.9 ટકાથી વધીને 5.4 ટકા રહી

– 2023-24માં જીડીપી 9.2 ટકા હતો : જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં ચીનનો જીડીપી 5.4 ટકા રહ્યો છે

નવી દિલ્હી: મેન્યુફેકચરિંગ ક્ષેત્રના નબળા દેખાવને કારણે દેશની આર્થિક વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં ઘટીને ૭.૪ ટકા થઇ છે. આ સાથે જ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૫ ટકા રહ્યો છે તેમ આજે જારી સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વધીને ૩૩૦.૬૮ લાખ કરોડ રૂપિયા એટલે કે ૩.૯ ટ્રિલિયન ડોલર થયું છે. સરકારે આગામી પાંચ વર્ષોમાં અર્થતંત્રનું કદ વધારીને પાંચ ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 

ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીડીપીનો વૃદ્ધિ દર ૯.૨ ટકા હતો. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં ચીનનો જીડીપી ૫.૪ ટકા રહ્યો છે. 

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૫ ટકા, જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૫.૬ ટકા, ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં ૬.૪ ટકા અને જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૭.૪ ટકા રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૮.૪ ટકા રહ્યો હતો. એનએસઓએ ફેબુ્રઆરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. 

વાર્ષિક ધોરણે મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ૧૨.૩ ટકાથી ઘટીને ૪.૫ ટકા રહી છે. જો કે કૃષિ સેક્ટરની વૃદ્ધિ ૨.૭ ટકાથી વધીને ૪.૬ ટકા રહી છે. 

ચોથા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૧૧.૩ ટકાથી ઘટીને ૪.૮ ટકા રહી છે. જાન્યુઆરી-માર્ચમાં કન્સ્ટ્રકશન સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૮.૭ ટકાથી વધીને ૧૦.૮ ટકા રહી છે. ૨૦૨૪-૨૫ના છેલ્લા કવાર્ટરમાં કૃષિ સેકટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૦.૯ ટકાથી વધીને ૫.૪ ટકા રહી છે. 

ચોથા કવાર્ટરમાં વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી સર્વિસીસ ૫.૪ ટકાના દરે વૃદ્ધિ પામી હતી.એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ યુટિલિટી સર્વિસ ૮.૮ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. 

ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ચોથું કે પાંચમું ? 

નવી દિલ્હી: તાજેતરમાં નીતિ આયોગે જાહેરાત કરી હતી કે ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથુંં અર્થતંત્ર બની ગયું છે. જો કે નીતિ આયોગે  ભારતને વિશ્વનું ચોથું અર્થતંત્ર જાહેર કરવામાં ઉતાવળ કરી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આજે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા  જારી કરવામાં જીડીપીના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૯ ટ્રિલિયન ડોલર હતું. જે મુજબ ભારતીય અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં ક્રમે છે. જો કે એનએસઓએ વધુમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬મા ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું અર્થતંત્ર બની જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત સૌરભ અને અંકિતને આજીવન કેદ | Pulkit Saurabh and Ankit the kille…

ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત સૌરભ અને અંકિતને આજીવન કેદ | Pulkit Saurabh and Ankit the kille...

શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

8 months ago
સુરતમાંથી ઝડપાયો ‘રહેમાન ડકેત’, દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન…

સુરતમાંથી ઝડપાયો ‘રહેમાન ડકેત’, દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન…

7 months ago
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

9 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News