gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાકિસ્તાન સરકારની વેબસાઈટ અને એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક

– ઉધમપુરમાં સર્ચ ઓપરેશન સમયે આતંકીઓ સાથે અથડામણમાં સ્પેશિયલ ફોર્સનો એક જવાન શહીદ

નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને ૨૯ એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. બીજીબાજુ પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-૨૦ દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી અને પહલગામ આતંકી હુમલા અંગે વિસ્તારથી માહિતી આપી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, સરકારે બધા જ પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. ભારતમાં હાલમાં જે પણ પાકિસ્તાની નાગરિકોને છે તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે ૨૭ એપ્રિલ પહેલા જ પાકિસ્તાન જતા રહેવું જોઈએ. વધુમાં જે પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વિઝા અપાયા છે તેમણે ૨૯ એપ્રિલ સુધીમાં ભારત છોડી પોતાના દેશ પાછા ફરવાનું રહેશે. 

બીજીબાજુ ભારતીય નાગરિકોને પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે. સાથે જ પાકિસ્તાનમાં જે ભારતીયો છે તેમને પણ તાત્કાલિક ભારત પાછા ફરવા નિર્દેશ અપાયા છે. ભારત સરકારે અટારી-વાઘા સરહદ બંધ કરવાના કારણે પાકિસ્તાની નાગિરકો સ્વદેશ પાછા ફરવા લાગ્યા છે. વાઘા સરહદે પાકિસ્તાની નાગરિકોનો જમાવડો થવા લાગ્યો છે. કરાચીના એક પરિવારે કહ્યું કે, તેઓ સંબંધીઓને મળવા ૪૫ દિવસનો વિઝા લઈને હજુ ૧૫ એપ્રિલે જ ભારત આવ્યા હતા, પરંતુ હવે તેમણે પાછા ફરવું પડી રહ્યું છે. તેમણે પહલગામ હુમલાની ટીકા કરતા કહ્યું, જે થયું તે સંપૂર્ણપણે ખોટું થયું છે. બંને દેશો વચ્ચે પરસ્પર ભાઈચારો અને મિત્રતા રહેવી જોઈએ. અમે નફરત નથી ઈચ્છતા. મંસૂર નામના અન્ય એક પાકિસ્તાની નાગરિકે કહ્યું કે તે પરિવાર સાથે ૧૫ એપ્રિલે ૯૦ દિવસના વિઝા પર ભારત આવ્યો હતો, પરંતુ હવે તેમણે આજે પાછા ફરવું પડી રહ્યું છે. 

દરમિયાન પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-૨૦ દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમને પહલગામમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાયેલા આતંકી હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન, યુરોપીયન યુનિયન, ઈટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોના ટોચના રાજદૂતો સાથે સાઉથ બ્લોક સ્થિત વિદેશ મંત્રાલયની ઓફિસમાં બેઠક યોજાઈ હતી. આ સિવાય સરકારે પાકિસ્તાનની વેબસાઈટ અને એક્સ એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દીધા છે, જેને પગલે હવે ભારતમાં પાકિસ્તાનની કોઈપણ પોસ્ટ જોવા નહીં મળે.

બીજીબાજુ પહલગામમાં આતંકી હુમલાના પડઘા હજુ શાંત નથી પડયા ત્યાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક સર્ચ ઓપરેશન સમયે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની એક અથડામણમાં આર્મીની સ્પેશિયલ ફોર્સના એક જવાન શહીદ થઈ ગયા હતા. ઉધમપુરના ડુડુ-બસંતગઢ વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળતા જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે આતંકીઓએ જવાનો પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં સ્પેશિયલ ફોર્સિસના ૬ પેરાના હવાલદાર ઝન્તુ અલિ શેખ શહીદ થઈ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો | Karachi Stock Exchange trembl…

ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો | Karachi Stock Exchange trembl...

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

'મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે...', પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી | Speed ​​of trains increased to …

આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી | Speed ​​of trains increased to …

3 months ago
દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …

દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …

5 months ago
UGC મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી…

UGC મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી…

2 months ago
રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News