gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન …

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.

“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ની એક્ઝિબીશન બસો  ગુજરાત રાજય નાં વિસ્તારો માં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાન દુનિયાની સફર કરાવતી મોબાઈલ બસ તા.  ૧૩ જાન્યુઆરીના રોજ કે.પી.ઇ.એસ હાઈ. ભાવનગર ખાતે આવેલ આ પ્રદર્શનમાં ગુ.મા.અને ઉ.મા શિક્ષણ બોર્ડના સરકાર નિયુક્ત બોર્ડ મેમ્બર ભાવિનભાઈ , જ્ઞાનગુરુ સ્કૂલના સંચાલક મનહરભાઈ , આ આખા જ કાર્યક્રમમા જેઓએ ખૂબ સુંદર સંકલન કરેલ એવા પ્રો.ડો.આસ્તિકભાઈ , સંસ્થાના ચેરમેન , સેક્રેટરી , ટ્રેઝરર , એડમિનિસ્ટ્રેર તમામ વિભાગોના વડાઓ વિગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન થયુ.જેમાં સમાપન સમયે આદરણીય શ્રી રાજુભાઈ રાણા સાહેબ અને જીતુભાઇ બોરીસાગરની  મુલાકત વિશેષ  રહી.આ કાર્યક્રમમાં આચાર્યશ્રી તરુણભાઈ વ્યાસે સૌને શાબ્દિક આવકાર આપેલ. વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી અવનવી માહિતી જોવા – જાણવા,વિચારો રજૂ કરવા નો અવસર પ્રાપ્ત થયો.  આ શાળા ઉપરાંત અન્ય શાળાના અંદાઝે 1900 કરતા વધુ  વિધાર્થીઓએ આ માધ્યમ થી  જ્ઞાન પ્રાપ્ત કર્યું .સમગ્ર આયોજનમાં ડો. આસ્તિક ધાંધીયા( સહસચિવ, વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત)  પ્રો. મુંજાલ ભટ્ટ (જિલ્લા સંયોજકશ્રી)  તરૂણભાઇ વ્યાસ( આચાર્યશ્રી કે.પી.ઇ.એસ સ્કૂલ ) જલ્પા ગેડિયા ( સાયન્સ ટીચર ) તેમજ સ્કૂલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ.ઉપસ્થિતોનો આભાર જીતેન્દ્ર પાટીલે કરેલ.કાર્યક્રમનું સંચાલન રાજેશ રાજપરાએ કરેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વ…

જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વ...

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ...

કાચ પીવડાવેલા દોરાથી ઈજા થવાના અનેક બનાવ: સારવારમાં સ્ટાફ દિવસભર વ્યસ્ત રહ્યો | Several incidents of…

કાચ પીવડાવેલા દોરાથી ઈજા થવાના અનેક બનાવ: સારવારમાં સ્ટાફ દિવસભર વ્યસ્ત રહ્યો | Several incidents of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost …

ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost …

8 months ago
પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

9 months ago
લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

8 months ago
ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News