gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-UK Defense Partnership: મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને યુકેએ 46.8 કરોડ ડોલર (આશરે રૂ. 3884 કરોડ)ની મોટી સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, બ્રિટન ભારતીય સેનાને લાઇટવેઇટ મલ્ટી-રોલ મિસાઇલ્સ (LMMR) પ્રદાન કરશે. આ મિસાઇલોનું ઉત્પાદન ફ્રેન્ચ કંપની થેલ્સ દ્વારા કરવામાં આવશે.

મીડિયા અહેવાલ મુજબ, બ્રિટિશ સરકારે આ કરારને તેના સંરક્ષણ ક્ષેત્ર અને ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ મિસાઇલોનું ઉત્પાદન ઉત્તરી આયર્લેન્ડમાં થેલ્સના પ્લાન્ટમાં કરવામાં આવશે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કરાર યુક્રેનને શસ્ત્રો પૂરા પાડતા એક જ પ્લાન્ટમાં હાલમાં કાર્યરત લગભગ 700 બ્રિટિશ નોકરીઓનું રક્ષણ કરશે. આ પગલું ભારત-યુકે કોમ્પ્લેક્સ વેપન્સ પાર્ટનરશિપમાં એક મહત્વપૂર્ણ સફળતા દર્શાવે છે, જેની ચર્ચા બંને દેશો લાંબા સમયથી કરી રહ્યા છે.

ભારત-બ્રિટનની ડિફેન્સ ભાગીદારી

મુંબઈ સમિટમાં, બંને નેતાઓએ ભારત-યુકે વેપાર સંબંધોની પણ સમીક્ષા કરી હતી. તાજેતરનો મુક્ત વેપાર કરાર (FTA) હવે સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગને નવી ગતિ આપી રહ્યો છે. યુકેએ ભારત સાથે નૌકાદળના જહાજો માટે ઇલેક્ટ્રિક એન્જિન ટેકનોલોજી પર એક નવા કરારની પણ જાહેરાત કરી છે. જેનું પ્રારંભિક મૂલ્ય £250 મિલિયન છે. આ પહેલ બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ફક્ત એક વેપાર કરાર નથી, પરંતુ વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વહેંચાયેલ પ્રગતિ, વહેંચાયેલ સમૃદ્ધિ અને વહેંચાયેલ લોકો માટે માર્ગદર્શક બ્લુપ્રિન્ટ છે. બજારની પહોંચની સાથે આ કરાર બંને દેશોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને સશક્ત બનાવશે અને લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ખોલશે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતાના આ સમયગાળામાં ચાલુ કેલેન્ડર વર્ષ ભારત-યુકે સંબંધો માટે મજબૂત વર્ષ સાબિત થયું છે. આ વર્ષે જુલાઈમાં યુકેની મારી મુલાકાત દરમિયાન અમે ઐતિહાસિક વ્યાપકધોરણે આર્થિક અને વેપાર કરાર (CETA) પર સર્વસંમતિ સાધી હતી. હું આ ઐતિહાસિક સિદ્ધિ માટે મારા મિત્ર વડાપ્રધાન સ્ટાર્મરના સમર્પણ અને યોગદાનની ખૂબ પ્રશંસા કરું છું.

ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n...

મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes ...

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit…

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

4 months ago
વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

2 months ago
મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

3 months ago
લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra…

લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News