gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar News : મહીસાગર જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત બાદ પણ વિવાદ શાંત પડ્યો નથી. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યા બાદ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટખર, કોઠા, આસુંદરિયા અને જુનાખેડા સહિતના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો સમાવેશ નવીન રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવ્યો છે. જોકે, આ ગામોના લોકોનો સ્પષ્ટ મત છે કે તેમને શહેરા તાલુકો નજીક પડે છે. શહેરા તાલુકામાં રહેવાથી સરકારી કચેરીઓ નજીક પડતી હોવાથી ગામનો વિકાસ થઈ રહ્યો છે અને વહીવટી સરળતા રહે છે.
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી 2 - image

આ 10 ગામોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમને ગોધરને બદલે શહેરા તાલુકામાં જ સમાવેશ કરવો જોઈએ.
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી 3 - image

ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જો તેમની માંગણી સ્વિકારવામાં નહીં આવે અને તેમને શહેરા તાલુકામાં પરત સમાવેશ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિરોધને કારણે જિલ્લા વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes ...

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit…

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit...

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

4 months ago
ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

11 months ago
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Dr…

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Dr…

3 months ago
77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News