gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ ન્યૂ સાઉથ વેલ્સ (Transport NSW) વચ્ચે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. GSVના ઉપકુલપતિ પ્રો. મનોજ ચૌધરી અને ટ્રાન્સપોર્ટ NSWની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (SCATS)  અડેલ બીચલીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી અંતર્ગત ભારતની ટ્રાફિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી SCATS ટેક્નોલોજીનો પાયલોટ પ્રયોગ કરવામાં આવશે હાર્ડવેરની ખરીદી ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ કરવામાં આવશે. સાથે જ GSV દ્વારા SCATS સોફ્ટવેર આધારિત એક્ઝિક્યુટિવ તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં આવશે, જેના માધ્યમથી ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તાલીમ અને સંશોધન હાથ ધરાશે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રો. મનોજ ચૌધરીએ જણાવ્યું કે આ સહયોગ ભારતના સ્માર્ટ અને ટકાઉ પરિવહન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. SCATS ટેક્નોલોજીને ભારતીય ટ્રાફિક સ્થિતિને અનુરૂપ બનાવી રાષ્ટ્રીય સ્તરે અમલી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ માટે સંયુક્ત અભ્યાસ કરાર | Joint study agreem…

એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ માટે સંયુક્ત અભ્યાસ કરાર | Joint study agreem...

ઓજી વિસ્તારમાં એકત્ર ઘન કચરાનો વડોદરા પાલિકા સુચારુરૂપે નિકાલ કરશે | Vadodara Municipal Corporation …

ઓજી વિસ્તારમાં એકત્ર ઘન કચરાનો વડોદરા પાલિકા સુચારુરૂપે નિકાલ કરશે | Vadodara Municipal Corporation ...

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

9 months ago
જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ …

10 months ago
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર

1 year ago
દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News