gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in Business
0 0
0
ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : બેંકિંગ ક્ષેત્ર પરના તાજેતરના અભ્યાસ મુજબ, ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, જેમાં સપ્ટેમ્બર ૨૦૨૫માં કુલ એનપીએ ૨.૨% ની આસપાસ બહુ-વર્ષના નીચલા સ્તરે આવી ગઈ છે. અનુસૂચિત વાણિજ્યિક બેંકોનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર મજબૂત રહ્યો હતો.

બેંકોએ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં મજબૂત મૂડી બફર જાળવી રાખ્યો હતો, જે નિયમનકારી લઘુત્તમ ૧૧.૫% થી ઘણો ઉપર હતો. રિપોર્ટમાં આગામી પાંચ વર્ષમાં ક્રેડિટ ગ્રોથ શ્૧૦-૧૨% રહેવાનો અંદાજ છે, જેમાં જીડીપીના હિસ્સા તરીકે બેંકિંગ સંપત્તિઓમાં સતત વધારો થવાની અપેક્ષા છે તેમ ક્રેડિટ રેટિંગ એજન્સી, બ્રિકવર્ક રેટિંગ્સએ એક રિપાર્ટમાં જણાવ્યું હતું.

રિટેલ, એમએસએમઈ અને સેવાઓ ધિરાણના મુખ્ય ચાલક છે, જેમાં હાઉસિંગ, વાહન/ગ્રાહક અને રોકડ પ્રવાહ-સમથત એસએમઈ ધિરાણ વૃદ્ધિ તરફ દોરી જાય છે. ખાનગી રોકાણમાં સરકારી મૂડીખર્ચ અને ખાસ કરીને માળખાગત સુવિધાઓ, નવીનીકરણીય ઊર્જા, શહેરી રિયલ એસ્ટેટ અને પસંદગીના ઉત્પાદનમાં નવા ઉધાર દ્વારા કોર્પોરેટ ધિરાણ વૃદ્ધિ ચલાવવાની અપેક્ષા છે.

બીજી બાજુ, આગામી પાંચ વર્ષોમાં થાપણ વૃદ્ધિ ૯-૧૧% પર રહેવાનો અંદાજ છે, જે સામાન્ય જીડીપી અને ક્રેડિટ વિસ્તરણને વ્યાપકપણે ટ્રેક કરે છે જ્યારે અગાઉના વર્ષોમાં જોવા મળેલા વિકાસથી નીચે રહે છે. 

જ્યાં સુધી કોઈ મોટો માળખાકીય પરિવર્તન ન આવે ત્યાં સુધી ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો ૭૦ ના દાયકાના ઉચ્ચથી ૮૦ના દાયકાના નીચલા સ્તરમાં રહેવાની શક્યતા છે. જ્યાં સુધી બેંકો ફી આવક અને સંચાલન કાર્યક્ષમતામાં વધારો ન કરે ત્યાં સુધી ભંડોળ ખર્ચ અને ચોખ્ખા વ્યાજ માર્જિન પર દબાણ લાવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

Next Post
ક્રેડિટ કાર્ડસ મારફત થતા ખર્ચમાં 13 ટકાથી વધુનો થયેલો વધારો | Spending through credit cards increase…

ક્રેડિટ કાર્ડસ મારફત થતા ખર્ચમાં 13 ટકાથી વધુનો થયેલો વધારો | Spending through credit cards increase...

સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 82345 | Sensex jumps 487 points to 82345

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against…

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

8 months ago
કોઇ રાજકીય એજન્ડા ન ધરાવતા ડલ્લેવાલ ખેડૂતોના સાચા નેતા ઃ સુપ્રીમ | supreme court praise dallewal

1 year ago
લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…

2 months ago
ખેડા પંથકની સગીરાનો ફાંસો ખાઈ લઈ આપઘાત, દુષ્પ્રેરણની ફરિયાદ | Minor girl from Kheda parish commits s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News