gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC New Parcel Booking Rules : ભારતીય રેલવેએ મુસાફરો અને પાર્સલ સેવાઓની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રેલવેમાં પાર્સલ બુક કરાવવા માટે ઓળખપત્ર આપવું ફરજિયાત કરાયું છે. નવા નિયમો હેઠળ પાર્સલ બુક કરાવનાર વ્યક્તિએ પોતાનું ઓળખપત્ર, જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, અથવા પાસપોર્ટની ફોટોકોપી અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે.

પાર્સલમાં મોકલાતા સામાનની પણ તપાસ કરાશે

રેલવેએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, પાર્સલમાં મોકલાતા સામાનની તપાસ પણ કરાશે. જો જરૂર જણાશે, તો શંકાસ્પદ પાર્સલની તપાસ માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવાશે. આ કડક નિયમો લાગુ કરવાનો હેતુ એ છે કે પાર્સલ સેવાને વધુ સુરક્ષિત બનાવી શકાય અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય. આ પહેલાં પાર્સલ બુકિંગની પ્રક્રિયા ઘણી સરળ હતી, જેમાં માત્ર ‘ફોરવર્ડિંગ નોટ’ ભરવાની અને રેલવે રસીદ લેવાની જરૂર પડતી હતી.

આ પણ વાંચો : 20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર

શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક તપાસ કરાશે

નવા નિયમો મુજબ, પાર્સલ બુકિંગની તમામ વિગતો અને CCTV ફૂટેજનો રેકોર્ડ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂર પડ્યે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક તપાસ કરી શકાય. રેલવેનું માનવું છે કે આ પગલાંથી સુરક્ષા સંબંધિત ખામીઓને અટકાવી શકાશે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે.

આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rains forecast…

ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rains forecast...

‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby…

‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby...

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house …

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…

ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…

12 months ago
ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

1 week ago
ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

8 months ago
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News