gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarati Movies Popularity Challenges: ગુજરાતી ફિલ્મોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી વધી છે. મોટાભાગની ફિલ્મો હવે શહેરી દર્શકોને કેન્દ્રમાં રાખીને બનાવાય છે. આમ છતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અપેક્ષા પ્રમાણે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં સફળ થઈ નથી. ગુજરાતી ફિલ્મો અંગે દર્શકોની પસંદ અને નાપસંદ જાણવા માટે એમ.એસ. યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના એમબીએના વિદ્યાર્થી રાહિલ સોનીએ ફેકલ્ટીના વરિષ્ઠ અઘ્યાપક સ્મિતા ત્રિવેદીના હાથ નીચે એક સર્વે કર્યો હતો.

દર્શકો માને છે ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું 

આ સર્વેમાં રાહિલ સોનીએ 160 લોકોને સામેલ કર્યા હતા. જેમાંથી 56 ટકા લોકો 15 થી 24 વર્ષની વયજૂથના તેમજ 23 ટકા લોકો 25 થી 34 વર્ષની વયજૂથના હતા. 160 પૈકીના 61 ટકા લોકો 50,000 કે તેનાથી વધારે માસિક આવક ધરાવતા હતા. આ સર્વેમાં લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા કારણસર તમે ગુજરાતી ફિલ્મો જોવાનું ટાળો છો? જેના જવાબમાં 12 ટકા લોકોએ ટિકિટની ઊંચી કિંમતને જવાબદાર ઠેરવી હતી. 37 ટકાએ ઓટીટી પ્લેટફોર્મના કારણે ઘરે આરામથી ફિલ્મ જોવાનું ગમે છે તેમ કહ્યું હતું. 18 ટકાએ એવું કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મો જોવા લાયક નથી હોતી.

સર્વે કરનાર વિદ્યાર્થીઓના ગાઈડ સ્મિતા ત્રિવેદીનું કહેવું છે કે, લોકોને કોમેડી શૈલીની ગુજરાતી ફિલ્મો સૌથી વધારે પસંદ છે. ઉપરાંત લોકોને લાગે છે કે, મોટાભાગે ગુજરાતી ફિલ્મોની વાર્તા નબળી હોય છે અને મોટા પડદાના કદ પ્રમાણેની પણ નથી હોતી. આ બાબતોને ગુજરાતી ફિલ્મ સર્જકોએ ઘ્યાનમાં લેવાની જરુર છે તેવો અભિપ્રાય સર્વેમાં જાણવા મળ્યો હતો. 

મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીનો લોકોની પસંદ- નાપસંદ પર સર્વે 

સર્વેમાં લોકોએ ગુજરાતી ફિલ્મો અંગે કહ્યું કે…

– 45 ટકા લોકો ગુજરાતી ફિલ્મો વર્ષે એક કે બે વખત, 34 ટકા બે થી ત્રણ મહિને એક વખત, 10 ટકા લોકો દર મહિને થિયેટરમાં જોવા જાય છે. દર સપ્તાહે ગુજરાતી ફિલ્મ જોનારાની સંખ્યા 2.5 ટકા અને ક્યારેય નહીં જોનારા દર્શકોની સંખ્યા 6 ટકા છે.

– 37 ટકા લોકોને સોશિયલ મીડિયા થકી, 14 ટકા લોકોને અખબારો અને ટીવી થકી, 22 ટકા લોકોને અન્ય લોકોની પ્રશંસા થકી, 17 ટકા લોકોને થિયેટરોમાં લાગેલા પોસ્ટરો થકી ગુજરાતી ફિલ્મોની જાણકારી મળે છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં!

– 60 ટકા વડોદરાવાસીઓનું કહેવું છે કે, ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું.

– 46 ટકા લોકો ગુજરાતી ફિલ્મો સાથે ભાવનાત્મક લગાવ અનુભવે છે. 40 ટકા લોકો અમુક અંશે આ પ્રકારની લાગણી ધરાવે છે.

– ગુજરાતી ફિલ્મો જોવા માટે 35 ટકા લોકો વધુ પ્રમાણમાં અને 68 ટકા લોકો ક્યારેક ઓનલાઈન રિવ્યૂ પર આધાર રાખે છે. 8 ટકા લોકો ફિલ્મ જોતા પહેલા ઓનલાઈન રિવ્યૂ જોતા નથી.

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul…

ભાજપના નેતાઓનો 'ખુરશી મોહ' : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં! | RBI Rul...

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V...

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio…

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ …

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ …

8 months ago
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

1 month ago
FROM DIRECTOR S.S. RAJAMOULI’S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B…

FROM DIRECTOR S.S. RAJAMOULI’S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B…

2 months ago
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News