gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MiG 21 Fighter Jet Retire Ceremony in Chandigarh: ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-21 (MiG-21 farewell) આજે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-16 લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-21ને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

નિવૃત્તિ સમારોહમાં રાજનાથ સિંહ હાજર

સેવામુક્ત થવાના સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાના મિગ-21 લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. તેમની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સીઓએએસ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સીએનએસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ હાજર હતા.

મિગ-21 લડાકૂ વિમાનના કાફલાને સેવામુક્ત કરતા પહેલા, વિંગ કમાન્ડર રાજીવ બત્તીશ (નિવૃત્ત) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં કહ્યું હતું કે, ‘મિગ-21નો ઇતિહાસ ખૂબ લાંબો છે અને આટલી મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું એ સાબિત કરે છે કે આપણે સૌ આ વિમાન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છીએ.’

વિંગ કમાન્ડરે કહ્યું કે, ‘જ્યાં સુધી ભારતનો સવાલ છે, લડાકૂ વિમાનોમાં સૌથી વધુ ઉડાન ભરવામાં આવી હોય તેવા વિમાનોમાં મિગ-21 અગ્રણી છે. તે ખૂબ જ શક્તિશાળી વિમાન હતું, જે મોટાભાગે પૂર્વી બ્લોકના દેશો દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. મિગ-21 એક શાનદાર મશીન હતું અને તેનો પુરાવો એ છે કે દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ આટલા બધા લોકો વિમાનને અલવિદા કહેવા અહીં આવ્યા છે.’

આજે 63 વર્ષની સેવા પૂરી થયા બાદ આ લડાકૂ વિમાનોને સેવામુક્ત કરવામાં આવ્યા. મિગ-21 વિમાનોને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને સેવામુક્ત થતાં પહેલાં તેમણે છેલ્લી વાર ઉડાન ભરી હતી.

MIG 21 ની મુખ્ય વિશેષતાઓ

– મહત્તમ ગતિ: લગભગ 2,200 કિલોમીટર પ્રતિ કલાક (Mach 2.05).

– ઉડાનની ઊંચાઈ: 17,500 મીટરની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકતું હતું.

– હથિયારો: હવા-થી-હવા અને હવા-થી-જમીન પર પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ.

– ડિઝાઇન: વિમાનની ડિઝાઇન નાની છતાં શક્તિશાળી હતી, જે ઝડપી હુમલાઓ અને હવાઈ યુદ્ધ માટે આદર્શ માનવામાં આવતી હતી.

આ યુદ્ધોમાં મિગ-21 એ પોતાની તાકાત બતાવી

– સાલ 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: મિગ-21 એ પ્રથમ વખત જંગમાં ભાગ લીધો. પાકિસ્તાનની વાયુસેનાના અદ્યતન અમેરિકી લડાકૂ વિમાનોને સખત ટક્કર આપી.

આ પણ વાંચો: ‘કર્મોના ફળ ભોગવી રહ્યા છે…’, લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન

– સાલ 1971નું યુદ્ધ: પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ની આઝાદીમાં મિગ-21 એ મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે પાકિસ્તાની ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા.

– સાલ 1999નું કારગિલ યુદ્ધ: રાત્રે ઉડાન ભરીને દુશ્મનના સાધારણ જીપીએસના સહારે હુમલા કર્યા.

– બાલાકોટ સ્ટ્રાઇક (2019): મિગ-21 બાયસન એ પાકિસ્તાનના એફ-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું હતું. ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનએ આ પરાક્રમ કર્યું હતું.

– 2025નું ઓપરેશન સિંદૂર: પહલગામ આતંકી હુમલાના જવાબમાં ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર મિગ-21નું છેલ્લું મોટું અભિયાન હતું.

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack…

અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack...

વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen…

વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen...

જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો 28 સપ્ટેમ્બરથી થશે કાર્યરત, જોઇ લો રૂટ અને સમય-પત્રક | ahmedab…

જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો 28 સપ્ટેમ્બરથી થશે કાર્યરત, જોઇ લો રૂટ અને સમય-પત્રક | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

3 months ago
ભરૂચની હિતેશનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના સહિત રૂ.3.83 લાખની મત્તા ચોરી તસ્ક…

ભરૂચની હિતેશનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના સહિત રૂ.3.83 લાખની મત્તા ચોરી તસ્ક…

9 months ago
‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર …

‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર …

8 months ago
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News