gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા અને ISPRના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે 24 હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે 04:08 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, ‘ભારતે વિવિધ શસ્ત્રો વડે કુલ 24 હુમલા કર્યા છે. જેમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. બહાવલપુરના અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદ પાસે ચાર હુમલા કરવામાં આવ્યા હતા.’

જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ જૈશ-એ-મોહમ્મદ અને તેના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો ગઢ છે. જણાવી દઈએ કે જૈશ પુલવામા હુમલા સહિત ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે.

90થી વધુ આતંકીઓનો સફાયો કરાયાની પ્રાથમિક જાણકારી 

પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. 

લશ્કર અને હિઝબુલના આતંકવાદી કેમ્પોનો કર્યો નાશ

જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત, ભારતે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુખ્યાલયનો પણ નાશ કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 ઠેકાણાઓનો નાશ કર્યો.

હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા સ્થળોમાં બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ, તેહરા કલાનમાં સરજાલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે. આ બધા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ હતા.

મુર્દીકેમાં મરકઝ તૈયબા, બરનાલામાં મરકઝ અહલે હદીસ અને મુઝફ્ફરાબાદમાં શવવાઈ નાલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. આ બધા પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના કેમ્પ હતા. 

કોટલીમાં મક્કા રાહિલ શાહિદ અને સિયાલકોટમાં મહમૂના ઝોયાને તોડી પાડવામાં આવ્યા. આ બધા પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પ અને તાલીમ કેન્દ્રો હતા.

'ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા...' પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

May 20, 2026
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…
INDIA

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

May 20, 2026
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
Next Post
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ | pakist…

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ | pakist...

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ...

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f…

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી | Attack on SMC …

સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી | Attack on SMC …

10 months ago
હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…

1 month ago
પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 17 lakh detected …

પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 17 lakh detected …

3 months ago
બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News