gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBI Reveals Corruption In Army: ચંદીગઢની CBIએ રાજસ્થાનમાં સેનાના બિકાનેર કેન્ટમાં  ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો કર્યો છે. સેનાની બિકાનેર કેન્ટ યુનિટ-365માં સુરક્ષા ઉપકરણો તથા અન્ય સામાનના સપ્લાય માટે જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, તેની પાસેથી સાડા ત્રણ ટકા કમિશન પેટે લાંચ લેવામાં આવી હતી. જેમાં બે ટકા કમિશન સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુરના ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર ઉમાશંકર કુશવાહા અને દોઢ ટકા કમિશન પ્રિન્સિપલ કંટ્રોલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સના અધિકારીઓમાં વહેંચાયું હતું. સૈન્યમાં સામેલ કુલ છ વિરૂદ્ધ તપાસ હાથ ધરાઈ હતી.

બે વર્ષ સુધી કરી તપાસ

સીબીઆઈએ આશરે બે વર્ષ સુધી આ મામલે સનાના અધિકારીઓ, જવાનો અને ચંદીગઢની એક કંપનીના માલિક વિરૂદ્ધ સીબીઆઈ કોર્ટ, ચંદીગઢમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં સીબીઆઈએ તમામ અધિકારીઓ, જવાનોની લાંચમાં ભૂમિકા અને કોલ રેકોર્ડિંગ્સ રજૂ કર્યા હતાં.

24.77 લાખનું ટેન્ડર આપવામાં કૌભાંડ

સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે, ચંદીગઢની એક કંપની એમએલ એજન્સીના માલિક જેએસ બેદીએ બિકાનેર યુનિટમાં રૂ. 24.77 લાખનું ટેન્ડર મેળવ્યું હતું. આ ટેન્ડર મેળવવા તેણે રૂ. 87000 લાંચ પેટે અધિકારીઓને આપ્યા હતા. સીબીઆઈએ બાતમીના આધારે આ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ યુનિટના અન્ય કામોના ટેન્ડર પ્રક્રિયાની તપાસ પણ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર

આરોપીઓની યાદી

  • જતિન્દર સિંહ બેદી, મુખ્ય આરોપી, પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર
  • ઉમાશંકર પ્રસાદ કુશવાહા, ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુર
  • વિજય નામા, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ, જયપુર
  • રાજેન્દ્ર સિંહ, બિચોલિયા
  • સંદીપસિંહ રાજપૂત, બિકાનેર યુનિટ 365માં નાયક
  • દેવકુમાર વર્મા, હવાલદાર
  • નંદલાલ મીણા, સિનિયર ઑડિટર, પીડીપીએ ઓફિસ, જયપુર
  • મનોજ કુમાર બુરાનિયા, સિનિયર ઑડિટર, એલએઓ ઓફિસ, જેસલમેર

આ રીતે થયું કૌભાંડ

સીબીઆઈની ચાર્જશીટ અનુસાર, સેનાના બિકાનેર યુનિટ-265માં ચંદીગઢના એમકે એજન્સીને ફ્લેપ બેરિયર અને ફુલ હાઈ ટર્નસ્ટાઈલ ગેટ્સ તથા તેના સોફ્ટવેર-હાર્ડવેર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કંપનીએ મધસ્થીઓની મદદથી આઈએફએ ઉમાશંકર પ્રસાદ કુશવાહાને લાંચ આપી ટેન્ડર મેળવ્યો હતો. પોર્ટલના નિયમોને અનુસર્યા વિના જ તેણે રૂ. 24.77 લાખનું ટેન્ડર મેળવ્યું હતું. સેનાના વિવિધ કાર્યાલયોએ પણ આ કંપનીની ટેન્ડર ફાઈલ પર કોઈ વિરોધ કર્યો ન હતો.

ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…
INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

February 5, 2026
4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h…
INDIA

4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | Allahabad h…

February 5, 2026
બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…
INDIA

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…

February 5, 2026
Next Post
‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

'4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ...' વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l...

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran…

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran...

‘લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ…’, મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man…

'લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ...', મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing

ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing

11 months ago
વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

7 months ago
તારાપુર એપીએમસી ખાતે ડાંગર ભરેલા 210 ટ્રેક્ટર પહોંચ્યા | 210 tractors loaded with paddy arrived at T…

તારાપુર એપીએમસી ખાતે ડાંગર ભરેલા 210 ટ્રેક્ટર પહોંચ્યા | 210 tractors loaded with paddy arrived at T…

3 months ago
જામનગર શહેર અને મોટી ખાવડીમાં પણ ગોગો સ્મોકિંગ કોન શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ : બે સ્થળે તપાસ હાથ …

જામનગર શહેર અને મોટી ખાવડીમાં પણ ગોગો સ્મોકિંગ કોન શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ : બે સ્થળે તપાસ હાથ …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News