gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ 1 - image

છાયાપૂરી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે વિભાગ દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સોંપાતા રેલ કર્મચારીઓને પાર્કિંગ ચાર્જ ચૂકવવાની નોબત આવતા રેલ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રેલ્વે વિભાગ દ્વારા છાયાપૂરી રેલ્વે સ્ટેશનની કાયાપલટ સાથે યાત્રીઓની સુવિધામાં વધારો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા છ મહિના અગાઉ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયો છે. જેથી રેલ કર્મચારીઓ માટે પાર્કિગની સુવિધા ન હોવાથી તેઓ પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરી ચાર્જ ચૂકવવા મજબૂર બન્યા છે. આ અંગે વિવિધ વિભાગોના લગભગ 40 જેટલા રેલ કર્મચારીઓમાં છુપો રોષ છે. જેના કારણે કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યા છે. એક કર્મચારીનું કહેવું હતું કે, સ્ટાફ માટે પાર્કિંગની સુવિધા ન હોવાથી કેટલાક ચાર્જ ચૂકવે છે કેટલાક નહીં અને કોઈક પાસેથી અડધો ચાર્જ વસૂલાય છે. શું કોઈ કંપની પોતાના કર્મીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરે ?, ખરેખર સ્ટાફ માટે નિ:શુલ્ક પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં પે એન્ડ પાર્કમાં 6થી 12 કલાકના ચાર્જની વાત કરીએ તો, સાયકલના રૂ. 15 , ટુ વ્હીલર રૂ.20 અને કાર રૂ. 80 સુધીનો ચાર્જ છે. જેથી કર્મચારીને એક મહિનામાં સાયકલના રૂ. 450 , ટુ વ્હીલર રૂ.600 અને કાર રૂ. 2400 ચૂકવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ 2 - image
પાર્કિંગ ચાર્જથી બચવા નો- પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરતા રેલકર્મીઓ

મળતી માહિતી મુજબ, વાહનોમાં પેટ્રોલ – ડીઝલ જવલનશીલ હોવાથી બ્લાસ્ટ થવાની અથવા આગ લાગવાની ઘટનાની શક્યતાઓને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે છાયાપૂરી રેલ્વે સ્ટેશનના બેઝમેન્ટમાં પાર્કિંગ માટે પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં કર્મચારીઓ પાર્કિંગ ચાર્જથી બચવા ગંભીર બેદરકારી દાખવી પોતાના વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause ...

વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i...

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો | ahmed…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો | ahmed…

4 months ago
ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

9 months ago
ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની કરી નિમણૂક, જાણો કોને કોને સોંપી જવાબદારી | Gujara…

ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની કરી નિમણૂક, જાણો કોને કોને સોંપી જવાબદારી | Gujara…

10 months ago
‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News