gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીય હેરાન થાય છે…’, US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ | H 1B…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
‘ભારતીય હેરાન થાય છે…’, US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ | H 1B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

H1-B Visa News: અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દીધી છે. તેના કારણે હવે એચ1-બી વિઝાધારકોના વિઝા રિન્યૂઅલની પ્રોસેસ અટકી પડી છે. અસંખ્ય લોકોની વિઝા રિન્યૂની અપોઈન્ટમેન્ટ છ-આઠ મહિનાથી લઈને એક-એક વર્ષ સુધી લંબાઈ જતાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. જે રિન્યૂઅલ માટે ભારત આવી ગયા હતા તેમની સામે અમેરિકા પાછા કેમ ફરવું તે મોટો સવાલ ખડો થયો છે. ત્યારે આજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા H-1B વિઝામાં આવી રહેલી પરેશાની અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારે અમેરિકા સાથે કરી ચર્ચા

ભારતીયોને H-1B વિઝા એપોઈન્ટમેન્ટ રદ થવા પર પડી રહેલી મુશ્કેલી અંગે પણ સવાલ કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું  છે કે ‘ઘણા ભારતીય નાગરિકોએ  વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ અંગે ફરિયાદ કરી છે. વિઝા આપવાનો અધિકાર જે તે દેશનો છે, તો પણ ભારતે અમેરિકાના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવી ચિંતા વ્યક્ત કરી છે. MEA મુજબ આ કારણે ભણતર અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે. જેથી હેરાનગતિ થઈ રહી છે. ભારત સરકાર અમેરિકાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી ભારતીય નાગરિકોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય’

અમેરિકન સરકારે નવું નોટિફિકેશન આપતા બધી જ અપોઈન્ટ્સ રદ

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને એચ1-બી વિઝાની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલવાનો આદેશ આપ્યો છે. તેના કારણે અમેરિકાની આઈટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. અસંખ્ય એચ1-બી વિઝાધારકોના વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. એવા લોકો પોત-પોતાના દેશમાં વિઝા રિન્યૂ કરવા આવવા લાગ્યા હતા. દૂતાવાસમાં અપોઈન્મેન્ટ મેળવીને વિઝા રિન્યૂની પ્રોસેસ કરવાની હોય છે. અનેક ભારતીયો રિન્યૂઅલ પ્રોસેસ માટે ભારત આવ્યા હતા. એ પછી અચાનક અમેરિકન સરકારે આ નવું નોટિફિકેશન આપતા બધી જ અપોઈન્ટ્સ રદ્ થઈ છે અને કેટલાયને આવતા વર્ષે એપ્રિલ-મેની તો ઘણાને આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની નવી અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે. 

આ પણ વાંચો: ‘બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂરતાપૂર્વક હત્યાને અવગણી ના શકીએ’, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસની ઝાટકણી કાઢી

બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ 

અમેરિકાની સરકારના આ તઘલખી નિર્ણયના કારણે બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ છે. એક, જે લોકો અપોઈન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે. તેમના વિઝાની અવધિ પૂરી થતાં હવે તેઓ ફરીથી અમેરિકા જઈ શકે નહીં. બીજી મુશ્કેલી, જે લોકો અમેરિકામાં છે તેઓ આમ અમેરિકામાં રહી શકે નહીં. જો સરકાર એની તપાસ કરે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. વળી, એ લોકો દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. હવે ભારત સરકારે કરેલી રજૂઆત બાદ  એચ1-બી વિઝા ધારકો કોઈ રાહત મળે તેવા સંકેત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ… વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી | Indian gov…

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ... વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી | Indian gov...

‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…

‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ...

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

8 months ago
અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

9 months ago
‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

8 months ago
રાહુલ ગાંધી 15 એપ્રિલે ફરી આવશે ગુજરાત, નવા પ્રમુખ અને સંગઠન પર લેશે નિર્ણય: કે.સી. વેણુગોપાલ | Rahu…

રાહુલ ગાંધી 15 એપ્રિલે ફરી આવશે ગુજરાત, નવા પ્રમુખ અને સંગઠન પર લેશે નિર્ણય: કે.સી. વેણુગોપાલ | Rahu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News