gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Akash Prime Air Defence System: ભારતીય સેનાએ બુધવારે લદ્દાખ ક્ષેત્રમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના વરિષ્ઠ અધિકારીઓ અને એર ડિફેન્સ યુનિટ દ્વારા આ આ નવી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

આ નવી સિસ્ટમ સેનાના બે વધુ એકમોમાં સમાવવામાં આવશે

પરીક્ષણ દરમિયાન સપાટીથી હવામાં પ્રહાર કરતી આકાશ મિસાઇલે ખૂબ જ ઊંચી ગતિએ ઉડતા હવાઈ લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું હતું. આ પરીક્ષણ ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આકાશ પ્રાઇમ સિસ્ટમ હવે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણના ત્રીજા અને ચોથા એકમ (રેજિમેન્ટ)નો ભાગ બનશે. આનો અર્થ એ થયો કે હવે આ નવી સિસ્ટમ સેનાના બે વધુ એકમોમાં સમાવવામાં આવશે જેથી દુશ્મનના હવાઈ હુમલાઓ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય.

મિસાઇલો 15 હજાર ફૂટથી સચોટ નિશાન સાધી શકે છે 

આકાશ પ્રાઇમ 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરી શકાય છે. તે લગભગ 25-30 કિલોમીટરના અંતરે સ્થિત લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે.તેમજ આ સફળ પરીક્ષણથી ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ પણ મળ્યો છે કે ભારતીય સેના સતત મજબૂત થઈ રહી છે. આ સિસ્ટમ DRDO દ્વારા જ વિકસાવવામાં આવી છે. આ પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સિસ્ટમ લદ્દાખના પડકારજનક હવામાનમાં સચોટ પ્રહારો કરવા સક્ષમ છે. 

આકાશ પ્રાઇમ એ હવાઈ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી હાલની આકાશ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સીથી સજ્જ છે. તેમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનો સુધારો એ છે કે તેનો ઉપયોગ સૌથી ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડીમાં પણ ચોકસાઈ સાથે થઈ શકે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આકાશ એર ડિફેન્સ સિસ્ટમ મદદરૂપ સાબિત થઈ

સંરક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, આ સિસ્ટમે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેમજ આ જ  સિસ્ટમે ચીની વિમાનો અને તુર્કી ડ્રોન દ્વારા પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. આકાશ પ્રાઇમ સિસ્ટમ સંરક્ષણ ટેકનોલોજીમાં ખાસ કરીને હવાઈ સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના ભારતના મોટા પ્રયાસનો એક ભાગ છે.’

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સ્વદેશી રીતે વિકસિત આકાશ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ જમ્મુ અને કાશ્મીરમાં પશ્ચિમી સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઘણા ડ્રોન હુમલાઓને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ છે.’

આ સિસ્ટમ અનેક દિશામાં લક્ષ્યોને નિશાન બનાવી શકે છે

સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે જે હવાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. આ સિસ્ટમ લશ્કરી સૈનિકો અને તેમના ચોકીનું રક્ષણ કરી શકે છે. તેમાં આધુનિક રીઅલ-ટાઇમ મલ્ટિ-સેન્સર ડેટા પ્રોસેસિંગ છે, જે તેને એક જ સમયે અનેક દિશાઓથી આવતા અનેક લક્ષ્યોને ઓળખવા અને હુમલો કરવા સક્ષમ બનાવે છે. ભારતીય સેના અને વાયુસેના બંનેએ આ આકાશ સિસ્ટમને પાકિસ્તાન સરહદ નજીક મોટા પાયે તૈનાત કરી છે, જે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નડિયાદની સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરાતા વિરોધ | Protest against using Nadiad socie…

નડિયાદની સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરાતા વિરોધ | Protest against using Nadiad socie...

સૈન્યની વર્દી પહેરી દેશ સાથે ગદ્દારી! પંજાબમાં પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતો જવાન પકડાયો | Punjab…

સૈન્યની વર્દી પહેરી દેશ સાથે ગદ્દારી! પંજાબમાં પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતો જવાન પકડાયો | Punjab...

આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…

આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …

7 months ago
જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી …

જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી …

9 months ago
અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

2 months ago
સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News