gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વસ્ત્ર સેક્ટરના નિકાસકારોએ આ સુવિધા બંધ કરવાની અપીલ કરી હતી

– આ સુવિધામાં ભારતે બાંગ્લાદેશને પોર્ટ અને એરપોર્ટના માર્ગમાં કોઇ ત્રીજા દેશને નિકાસ કરવા ભારતીય ભૂમિ કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગની મંજૂરી આપી હતી

નવી દિલ્હી : સરકારે બાંગ્લાદેશના પોર્ટ અને એરપોર્ટના માર્ગમાં કોઇ ત્રીજા દેશને નિકાસ કરવા માટે ભારતીય ભૂમિ કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી ટ્રાન્સ શિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી છે તેમ એક સરકારી સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે. 

મુખ્યત્વે વસ્ત્ર સેક્ટરના ભારતીય નિકાસકારોએ અગાઉ સરકારને પાડોશી દેશને  આપવામાં આવેલી આ સુવિધા બંધ કરવાની અપીલ કરી હતી.

બાંગ્લાદેશ આ સુવિધાને કારણે ભૂટાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં સરળતાથી નિકાસ કરી શકતું હતું. ભારતે જૂન, ૨૦૨૦માં બાંગ્લાદેશને આ સુવિધા આપી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમના આઠ એપ્રિલના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે ૨૯ જૂન, ૨૦૨૦ના સંશોધિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારતમાં અગાઉથી પ્રવેશ કરેલા કાર્ગોને તે પરિપત્રમાં આપવામાં આવેલ પ્રક્રિયા  અનુસાર ભારતીય ક્ષેત્રની બહાર જવાની પરવાનગી આપવામાં આવી શકે છે. 

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો પર મોટા પ્રમાણમાં ટેરિફ નાખ્યો છે. 

વેપાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી વસ્ત્ર, શૂઝ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ભારતીય નિકાસ ક્ષેત્રોને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ કપડા સેક્ટરમાં ભારતનો મોટો હરીફ છે. 

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર ૧૨.૯ અબજ ડોલર હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …
INDIA

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

February 6, 2026
એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…
INDIA

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

February 6, 2026
Next Post
અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced …

અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced ...

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…

વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

1 month ago
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

2 months ago
નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued …

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued …

3 weeks ago
જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers …

જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News