gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવજાત શિશુ પોતાનું ન હોવાની શંકા રાખી કુહાડીના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હતો

– ડીએનએ ટેસ્ટમાં મૃતક નવજાત હત્યારાનો જ પુત્ર  હોવાનું ખુલ્યું હતું, 5 વર્ષ પૂર્વેની ઘટનામાં બોટાદ કોર્ટનો ચુકાદો

બોટાદ : ગઢડા તાલુકાના વીકળિયા ગામે પાંચેક વર્ષ પૂર્વે માત્ર ૨૦ દિવસના જ માસૂમ પુત્રને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં બોટાદ કોર્ટે હત્યારા પિતાને આજીવદન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના વીકળિયા ગામની સીમમાં આવેલ બાબુભાઈ આસોદરિયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતા મંજુલાબેન નાયકને પુત્ર પ્રાપ્તી થઈ ત્યારથી તેનો પતિ તેણી ઉપર શંકા-વહેમ કરી બાળક તેનું ન હોવાનું કહીં બોલાચાલી કરતો હતો. દરમિયાનમાં મંજુલાબેન ગત તા.૧૩ એપ્રિલ,૨૦૨૦એ સાંજના સુમારે ઓરડીમાં રસોઈ બનાવી રહ્યા હતા અને તેમનો ૨૦ દિવસનો નવજાત પુત્ર બાજુમાં સૂતો હતો, આ સમયે પતિ કાળુ મોહનભાઈ નાયકે કુહાડી લઈને આવી ‘આ બાળક મારૂં નથી’ તેમ કહીં પત્ની સાથે માથાકૂટ કરી ઉશ્કેરાઈ જઈ કુહાડીનો એક ઉભો ઘા બાળકના માથાના ઝીંકી દીધો હતો. જેથી મહિલાએ દોડીને બહાર જઈ બુમાબુમ કરતા પાડોશી અર્જુનભાઈ બચાવવા વચ્ચે પડતા કાળુ નાયકે તેમને પણ કુહાડીનો એક ઘા કરી ઈજા પહોંચાડી હતી. બાદમાં નવજાત શિશુ અને ઈજાગ્રસ્ત અર્જુનભાઈ છત્રાભાઈ નાયકને ૧૦૮ મારફતે દામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે માસૂમ બાળકને તપાસી મૃત જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મંજુલાબેન નાયકે તેના હત્યારા પતિ કાળુ મોહનભાઈ નાયક સામે ઢસા પોલીસમાં હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધાવ્યો હતો.જેના પગલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી મૃતકનું પેનલ પીએમ તેમજ તેના ડીએનએ ટેસ્ટ  સહિતની કાર્યવાહી કરી હતી. પોલીસે બાળકનું ડીએનએ કરાવતા ખૂની ખેલ ખેલનારો શખ્સ જ મૃતકનો પિતા હોવાનો અભિપ્રાય આવ્યો હતો.

આ ચકચારી કેસમાં તપાસનીશ અધિકારીએ બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ આજે ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસની સુનવણી ચાલી હતી. જેમાં ફરિયાદી પક્ષે ૧૨ સાક્ષી અને  જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, ૫૩ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ હેમાંગ આર. રાવલે આરોપી કાળુ મોહનભાઈ નાયકને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૧૨હજારના દંડનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound...

પી.એસ.આઈ.ની પરીક્ષા અન્વયે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાશે | Extra buses will be run by ST as per P…

પી.એસ.આઈ.ની પરીક્ષા અન્વયે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાશે | Extra buses will be run by ST as per P...

ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત | Reserve Bank more concern…

ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત | Reserve Bank more concern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

6 months ago
યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

9 months ago
કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

5 months ago
આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News