gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાંગ્લાદેશ પર ભારતની ઘેરાબંધી ?

– બાંગ્લાદેશની યુનુસ સરકારના વાણિજય સલાહકારે કહ્યું : આ પ્રશ્ન ઉકેલવા અમે સતત પ્રયત્નો કરી જ રહ્યા છીએ

નવી દિલ્હી : ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રૂટ અને ફ્રૂટની સુગંધવાળાં ‘સોફ્ટ-ડ્રીંક્સ’ તેમજ કાર્બોનેટેડ ડ્રીન્કસની આયાત પ્રતિબંધિત કરી છે. જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ આવતો બાંગ્લાદેશનો માલ હવે ભારતમાં મળી નહીં શકે.

મૂળ મુદ્દો તે છે કે બાંગ્લાદેશના વ્યાપાર વાણિજય ઉપર ભારતે મુકેલા પ્રતિબંધોની અત્યંત ગંભીર અસર થઈ રહી છે, કારણ કે બાંગ્લાદેશની કુલ નિકાસ પૈકી ૭૦ ટકાથી વધુ નિકાસ તો ભારતમાં જ થાય છે. તેમજ તેની આયાત પૈકી ૪૨ ટકા આયાત ભારતમાંથી થાય છે. પરિણામે ભારતે મુકેલા પ્રતિબંધોને લીધે બાંગ્લાદેશને ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે.

બાંગ્લાદેશના ભૂમિ ઉપરના ‘પોર્ટસ’, ‘ડ્રાય-પોર્ટસ’ પૈકી અખૂરા અને ડાવકી ‘પોર્ટસ’ ઉપરથી બાંગ્લાદેશનો માલ ભારતમાં આવે છે. હવે ભારતે આયાત બંધ કરતાં બાંગ્લાદેશને ઓછામાં ઓછો ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે.

આ પૂર્વે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતું ‘યાર્ન’ (ભૂમિ માર્ગે આવતું) બંધ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશને અપાતી ‘ટ્રન્શિપમેન્ટ ફેસિલીટી’ પણ બંધ કરી છે. હવે બાંગ્લાદેશ આ આર્થિક ઘેરાબંધીથી ખરેખરૃં મુંજાયું છે તેથી જ તેના વ્યાપાર-વાણિજય મંત્રીના વાણિજય સલાહકાર શેખ બશરૂદ્દીને પત્રકારોને કહ્યું હતું કે, ‘આ ગૂંચ ઉકેલવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.’

તે સર્વેવિદિત છે કે ગત વર્ષનાં ઓગસ્ટમાં બાંગ્લાદેશનાં ભારત તરફી વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંના પાકિસ્તાન તરફી રમખાણકારોએ પદભ્રષ્ટ કર્યા હતા તે પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધતી જ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશને ભારત સાથે બગાડવું પોષાય તેમ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign...

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog...

બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will …

બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

6 months ago
જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

4 months ago
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

11 months ago
છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…

છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News