gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) વડાપ્રધાન મોદીએ ‘ધ યોમિઉરી શિંબુન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનનું મળીને કામ કરવું વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર આગળ વધવા માટે તૈયાર છે.

ચીન સાથે વાતચીતની આપી માહિતી

ચીન સાથે સંબંધોમાં સુધારાના મહત્ત્વ પર પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર હું અહીંથી તિયાનજિન જઈશ, જ્યાં હું શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લઇશ. ગત વર્ષ કઝાનમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મારી બેઠક બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે.

આ પણ વાંચો: ‘આગામી 10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10,000 અરબ યેન રોકાણનો ટાર્ગેટ’ ટોક્યોમાં બોલ્યા PM મોદી

બે પાડોશી અને વિશ્વાસના બે સૌથી મોટા દેશ હોવાના નાતે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. આ એક બહુધ્રુવીય એશિયા અને બહુધ્રુવીય વિશ્વ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા ઉદ્દેશ્ય

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને જોતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રનું મળીને કામ કરવું જરૂરી છે, જેથી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવી શકાય. ભારત એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલિન દૃષ્ટિકોણથી આગળ વધારવા માટે રણનીતિક સંવાદને આગળ વધારવા તૈયાર છે, જેથી બંને દેશોના વિકાસ સંબંધી પડકારોને સંબોધિત કરી શકાય.

આ પણ વાંચો: ‘ભારત ભોગવી રહ્યું છે, હવે ચીન અને બ્રાઝીલ પણ…’, અમેરિકાના વધુ એક નેતાની ધમકી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા…

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા...

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ…

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ...

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

3 months ago
વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

7 months ago
ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝિંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી | The man who stabbed an el…

ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝિંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી | The man who stabbed an el…

6 months ago
ગુજરાતના બહુચર્ચિત ‘ધોતિયા કાંડ’ કેસમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેં…

ગુજરાતના બહુચર્ચિત ‘ધોતિયા કાંડ’ કેસમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેં…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News