gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૫ મે,૨૦૨૫,સોમવાર 

પહલગામમાં અત્યંત ક્રુર આતંકી હુમલા પછી ભારતમાં ગુસ્સો જોવા મળે છે ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીઓ થઇ રહી હોવાની હિલચાલ તેજ બની છે. ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને ૭ મે ના રોજ નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર આ અભ્યાસમાં હવાઇ હુમલાના એલર્ટ સમયે સાયરન વગાડવાની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે ૭ મે ના રોજ સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલી મોક ડ્રિલનો કેટલાક રાજયોને આદેશ અપાયો છે. આ મોકડ્રિલમાં નાગરિકોને મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાયો અંગે પ્રશિક્ષિત કરવામાં આવશે.ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર અભ્યાસમાં સંભવિત હવાઇ હુમલા દરમિયાન સાયરન વગાડવાની પ્રક્રિયા પર ભાર મુકવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ 2 - image

આ ઉપરાંત નાગરિકો,વિધાર્થીઓ અને અન્ય સમુહોને હુમલા દરમિયાન પોતાની સુરક્ષાને લઇને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.આ ડ્રિલ દરમિયાન એક મહત્વપૂર્ણ બિંદુ બ્લેક આઉટ પણ હશે જેને અંધારપટ કહેવામાં આવે છે. કોઇ પણ હુમલા સમયે વીજળી અને અન્ય સંચાર વ્યવસ્થા બંધ કરવામાં આવશે. 

આ ઉપરાંત મહત્વપૂર્ણ સંયંત્રો અને સ્થાપનાઓને હુમલા દરમિયાન છુપાવવા માટેના ઉપાયોનો પણ અભ્યાસ કરવામાં આવશે. મોકડ્રિલ દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળોએ બહાર કાઢવાની યોજના પણ બનાવવાનો અભ્યાસ કરવામાં આવશે. જેથી કરીને કોઇ પણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિને પ્રભાવી રીતે લાગુ પાડી શકાશે. મોકડ્રિલનો ઉદ્દેશ નાગરિક કોઇ પણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિ માટે તૈયાર રહે તેવો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ | 850 Lok Sabha S…
INDIA

April 16, 2026
શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

Next Post
પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…

પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED's pattern of making allegations with...

‘યુદ્ધવાર્તા’ સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with ‘War Stories’

'યુદ્ધવાર્તા' સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with 'War Stories'

એઇમ્સના એમબીબીએસ કોર્સમાં વિકલાંગને પ્રવેશ આપવા સુપ્રીમનો આદેશ | diabled aiims mbbs admission

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i…

6 months ago
દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

5 months ago
ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકૂટ લૂંટાયો | 125 maunds of foodgrains looted during Gov…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News