gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-UK Free Trade Agreement: ભારત અને યુકેએ સત્તાવાર ધોરણે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતાં. જે હેઠળ બ્રિટને 90 ટકા નિકાસ પર ડ્યૂટી ઘટાડવા સહમતિ દર્શાવી છે. જેથી ભારતમાં મળતી બ્રિટિશ કાર સસ્તી થશે. હાલ બ્રિટનમાં ઉત્પાદિત કાર પર 100 ટકાથી વધુ ડ્યુટી લાગે છે. જે હવે આ કરાર હેઠળ 90 ટકા ઘટાડી 10 ટકા કરાઈ છે. જેનાથી હાઈ કેટેગરીના વ્હિકલ વધુ સુલભ થશે.

લક્ઝ્યુરિયસ કાર સસ્તી થશે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતમાં મળતી જેગુઆર લેન્ડ રોવર, બેન્ટલે, બીએમડબ્લ્યૂ ગ્રૂપની મીની, રોલ્સ રોય્સ, અને એસ્ટન માર્ટિનની લક્ઝ્યુરિયસ કાર સસ્તી થશે. બ્રિટન કાર પર હવે 10 ટકા જ ડ્યુટી ચૂકવવાની હોવાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં ઉત્પાદિત નોર્ટન  મોટરસાયકલના નિર્માતા ટીવીએસને પણ લાભ થશે. કાર ઉત્પાદકો ઉપરાંત સ્કોચ વ્હિસ્કી પર પણ ડ્યુટી 150 ટકાથી ઘટાડી દસ વર્ષમાં 40 ટકા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 30 કરોડનું મકાન, લક્ઝુરિયસ કાર કલેક્શન, 200 કરોડથી વધુની નેટવર્થ.. જાણો રોહિત શર્મા કેટલો ‘ધનિક’?

દ્વિપક્ષીય વેપાર 26 અબજ પાઉન્ડ વધશે

ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ 2040 સુધી બંને દેશો વચ્ચે કુલ વાર્ષિક રૂ. 25.5 અબજ પાઉન્ડનો વેપાર વધવાનો અંદાજ છે. 2024માં બંને દેશો વચ્ચે 42.6 અબજ પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. FTA ભારતીય નિકાસને પ્રોત્સાહન આપે છે. કારણકે, ભારતથી યુકે થતી 99 ટકા નિકાસ પર ટેરિફ દૂર થશે. આયાત ડ્યૂટી દૂર થતાં ટેક્સટાઈલ, મરીન ફૂડ, લેધર પ્રોડક્ટ, ઓટો કમ્પોનન્ટ સેક્ટરને સીધો લાભ મળશે. ભારતના ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આ કરારથી બ્રિટિશ માર્કેટમાં ગ્રોથ હાંસલ કરવા વિશાળ તકો મળશે.

ઈમિગ્રેશન પોલિસી પણ સરળ થશે

આ કરારથી પ્રોફેશનલ ડાયવર્સિફિકેશનમાં પણ સુધારો થશે. વર્તમાન ઈમિગ્રેશન પોલિસીને સમાયોજિત કર્યા વિના પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર બંનેએ આ કરારને આવકાર્યો હતો. તેમણે આ કરારને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થવા તરફનુ પ્રગતિશીલ પગલું ગણાવ્યું હતું. યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ યુકે અને ભારત માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ કરાર છે.

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

'પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન', વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ...

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે…

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે...

‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી દીકરીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા | Daughter born …

'ઓપરેશન સિંદૂર'ના દિવસે જન્મેલી દીકરીનું નામ 'સિંદૂરી' રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા | Daughter born ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

3 weeks ago
એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

3 months ago
‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

2 months ago
કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News