gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Putin likely to visit India: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટમાં ભારત આવે તેવી શક્યતા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. નોંધનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કોની સત્તાવાર મુલાકાતે ગયા છે. ત્યાર પછી એવા અહેવાલ વહેતા થયા હતા કે, રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદવાના અમેરિકાના દબાણને પગલે રશિયન પ્રમુખ પુતિન ભારતની સત્તાવાર મુલાકાતે આવી શકે છે.

અમેરિકાના પ્રેશર વચ્ચે ભારત-રશિયા ઘડશે વ્યૂહનીતિ?

અમેરિકા ભારત પર રશિયા સાથે વેપાર ન કરવા સતત દબાણ કરી રહ્યું છે. જેના માટે ગઈકાલે જ તેણે ભારત પર વધુ 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો. વધુમાં ધમકી આપી છે કે, જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તે ભારત પર ટેરિફમાં  વધારો કરશે અને અન્ય પ્રતિબંધો પણ લાદશે. અમેરિકાના આ દબાણ વચ્ચે ભારત અને રશિયા વેપાર અર્થે મહત્ત્વની વ્યૂહનીતિ ઘડી શકે છે. બંને દેશ પોતાના વેપાર સંબંધો વધારવા પર ફોકસ કરી રહ્યા છે.

રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત અને રશિયાએ હવે ઔપચારિક રૂપે તાંબા, લિથિયમ, કોબાલ્ટ, નિકલ જેવા રેર અર્થ મિનરલ્સની શોધ અને ઉત્પાદન પર કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજોની માગ વિશ્વભરમાં વધી રહી છે. ઈલેક્ટ્રિક વાહન, બેટરી સ્ટોરેજ, વિન્ડ ટર્બાઈન અને હાઈડ્રોજન એનર્જી જેવી ઉભરતી ટેક્નોલોજીમાં આ દુર્લભ ખનિજોનો વપરાશ વધ્યો છે. જેથી ભારત અને રશિયા ભાગીદારી કરી ક્લિન એનર્જીના વધતા વ્યાપમાં આત્મનિર્ભર થવાની સાથે  વૈશ્વિક બજારોમાં પોતાની પકડ મજબૂત બનાવશે. ભારત હવે રશિયા સાથે મળી આર્થિક અને ટેક્નોલોજી મોરચે ખુલીને આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ ‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ

ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા અગાઉ પણ બેચેન હતું. ગઈકાલે ટ્રમ્પે વધુ એક આદેશ જાહેર કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકા હવે ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જો કે, અમુક પ્રોડક્ટ્સમાં હજુ રાહત મળી છે. પરંતુ સૌથી વધુ નિકાસ કરતાં કપડાં, ચામડું અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સેક્ટર પર માઠી અસર થઈ શકે છે. 

ભારતના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા હેરાન

નિષ્ણાતોના મતે, ભારત સતત ઉભરતું અર્થતંત્ર બન્યું છે. તે લગભગ તમામ સેક્ટર્સમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ ગતિ કરી રહ્યું છે. વાસ્તવમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અમેરિકા ભારતના ગ્રોથથી પણ હેરાન છે. વધુમાં ભારતના ફ્યુચર ટેક્નોલોજી પર વૈશ્વિક સ્તરે સ્પર્ધા આપવાના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા નારાજ હોવાના અહેવાલ છે. જેથી તે ભારત પર દબાણ બનાવવા આ પ્રકારના મનસ્વી ટેરિફ વલણો અપનાવી રહ્યું છે.

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા | SMC Food De…

સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા | SMC Food De...

IPLમાં વિવાદોમાં રહેલો દિગ્વેશ રાઠી ફરી બાખડ્યો, બેટરે કરી નાખી જોરદાર ધોલાઈ | digvesh rathi s verba…

IPLમાં વિવાદોમાં રહેલો દિગ્વેશ રાઠી ફરી બાખડ્યો, બેટરે કરી નાખી જોરદાર ધોલાઈ | digvesh rathi s verba...

ચંદીગઢનાં કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે | A three member team including the…

ચંદીગઢનાં કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે | A three member team including the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

5 months ago
રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

6 months ago
ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

4 months ago
ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…

ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News