gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.14 વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે જિલ્લા પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. દારૃનું વેચાણ તેમજ પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગની મહિલા સહિત પાંચેયની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો તેની પત્ની સીમા, પુત્ર સચિન તેમજ ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ સહિત પાંચેય સભ્યોની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. પોલીસને બાતમી મળે અને રેડ કરવા જાય તો પોલીસ પર પણ હુમલો કરતા તેઓ અચકાતા ન હતાં. માત્ર દારૃ વેચાણ જ નહી પરંતુ જુગારની પ્રવૃત્તિ સાથે પણ તેઓ સંકળાયેલા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે રતનપુરની જયસ્વાલ કુંટુંબની ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને હિમાચલ પ્રદેશમાંથી ગેરકાયદે દારૃનો જથ્થો મંગાવીને તેના વેચાણની પ્રવૃત્તિ કરતી હતી. પોલીસ તેઓની ધરપકડ કરે તો જામીન મેળવી ફરીથી તેઓ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતાં.

ખોટા દસ્તાવેજો બનાવવા, દારૃની પ્રવૃત્તિ, સરકારી નોકર પર હુમલા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા પાંચેય શખ્સો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો  હતો. પોલીસે પાંચેયની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજસીટોકના આરોપીઓ નામો

– રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત જયસ્વાલ

– હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ

– સચિન રાકેશ જયસ્વાલ 

– સીમાબેન રાકેશ જયસ્વાલ (તમામ રહે.રતનપુર, તા.જી. વડોદરા)

– રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયા (રહે.હીરાબાનગર, બાપોદ જકાતનાકા સામે, વડોદરા)

રેન્જમાં પ્રથમ ગુનો ઃ અમદાવાદ, સુરતમાં પણ નેટવર્ક

મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ જે વડોદરા રેન્જમાં આવે છે તે વડોદરા, ભરૃચ, નર્મદા અને છોટાઉદેપુર પૈકી વડોદરા જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ ગુનો જિલ્લા પોલીસમાં નોંધાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રતનપુરની જયસ્વાલ ગેંગે વડોદરા જિલ્લા ઉપરાંત, અમદાવાદ, સુરત તેમજ છોટાઉદેપુર જિલ્લામાં નેટવર્ક ઊભું કર્યું હતું.

રતનપુરની જયસ્વાલ ગેંગ સામે ૩૩ ગુના

વડોદરા નજીક રતનપુર ગામની જયસ્વાલ ગેંગના પાંચેય સભ્યો સામે કુલ ૩૩ ગુના નોંધાયા છે. જેમાં ખુનની કોશિષ, પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ, બોગસ દસ્તાવેજો બનાવવા, સરકારી નોકર પર હુમલો દારૃનો સંગ્રહ, વેચાણ સહિતનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે રાકેશ ઉર્ફે લાલા સામે ૩૧ ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ સામે ૧૨, પત્ની સીમાબેન સામે ૭, પુત્ર સચિન સામે ૫ અને નોકર રાજેશ ઉર્ફે ખન્ના સામે ૩ ગુના નોંધાયા છે. પોલીસના જણાવ્યા મુજબ રાકેશ ઉર્ફે લાલાની બે વખત પાસા હેઠળ અટકાયત થઇ છે જ્યારે તેના ભાઇ, પત્ની અને પુત્રની એક-એક વખત પાસામાં અટકાયત થઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br...

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા | indian banks shuld be ashamed mally…

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા | indian banks shuld be ashamed mally...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Red Alert for Extremely Heav…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Red Alert for Extremely Heav…

1 year ago
કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

4 months ago
સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

1 year ago
VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News