gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર (India-US Trade Deal) મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ ટૂંકસમયમાં પૂરી થવાનો આશાવાદ છે. જેમાં ભારત અમેરિકા પર ટેરિફનો બોજો દૂર કરશે તેવી અટકળો વહેતી થઈ છે. જેના પર સ્પષ્ટતા આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, આપણે સૌએ હાલ રાહ જોવી જોઈએ. અંતે શું નિર્ણય લેવાય તે નક્કી નથી. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  ટેરિફ ડીલ 9 જુલાઈ પહેલાં પૂરી થાય તેવો અંદાજ છે. જુલાઈ સુધી માત્ર ટેરિફ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકશે. જુલાઈ બાદ દ્વિપક્ષીય વેપાર મુદ્દે ચર્ચા થશે. 

જયશંકરે આપી સ્પષ્ટતા

જયશંકરે ઝીરો ટેરિફની અટકળો પર સ્પષ્ટતા આપી કે, આપણે સૌ જાણીએ છીએ કે, હાલ બંને દેશો વચ્ચે વેપાર મંત્રણા ચાલી રહી છે. આપણે સૌએ રાહ જોવી પડશે. અંતે શું નિર્ણય લેવાય તેની જાહેરાત હાલ કરી શકાય નહી. ચાલુ ચર્ચાઓમાં અમે કોઈ નિશ્ચિત નિવેદન આપી શકીએ નહીં.

આ પણ વાંચોઃ અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ

ટેરિફમાં 90 દિવસની મળી છે મુક્તિ

અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તેમાં 90 દિવસની મુક્તિ આપી હતી. જે 9 જુલાઈના રોજ પૂરી થશે. અમેરિકા અને ભારત બંને દેશો ઈચ્છે છે કે, ટેરિફ મુદ્દે સમાધાન થાય. જેમાં અમેરિકા ભારત પાસે ઝીરો ટેરિફની અપેક્ષા સેવી રહ્યું છે. 

ટ્રમ્પે કર્યો હવો ઝીરો ટેરિફનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકા માટે ઝીરો ટેરિફ ઓફર રજૂ કરી છે. ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક વ્યાપારિક જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, ટેરિફનો બોજો દ્વિપક્ષીય વેપારને અસંભવ બનાવે છે. અમેરિકા માટે ભારત ટેરિફમાં 100 ટકા ઘટાડો કરવા તૈયાર છે. હાલ કોઈ ઉતાવળો નિર્ણય નહીં લઈએ. પણ આ ડીલ ટૂંકસમયમાં પૂરી થશે.

પારસ્પારિક લાભ પર ચર્ચા

જયશંકરે આગળ કહ્યું કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર મંત્રણામાં પારસ્પારિક લાભ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને પક્ષોને અનુકૂળ અને સુલભ હોય તેવા નિર્ણયો લેવાઈ શકે છે. કોઈ ઉતાવળ કરીશું નહીં. ધીરજ રાખો. હાલ વાતચીત ચાલી રહી છે. જે પણ નિર્ણય લઈશું, તેમાં પારસ્પારિક લાભ અવશ્ય ચકાસીશું.

ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર | Chhattisgarh Encoun…

છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર | Chhattisgarh Encoun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

10 months ago
હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet…

હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet…

8 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી અંગે બે માસ વીત્યા પછી પણ તપાસ નહીં | No investigation into recruit…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી અંગે બે માસ વીત્યા પછી પણ તપાસ નહીં | No investigation into recruit…

1 year ago
VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News