gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Trade Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર હવે ટૂંક સમયમાં જ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રસ્તાવિત કરાર હેઠળ અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ પહોંચ મળશે, જે અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલી વેપાર કરારને સમાન હશે.

ભારત અને અમેરિકા આ વ્યાપાર કરાર માટે વાતાઘાટો કરી રહ્યા છે, જેથી બંને દેશો વચ્ચે ટેરિફ 20 ટકાથી ઓછો રાખી શકાય. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, અમે ઇન્ડોનેશિયાની સાથે એક કરાર કર્યો છે…. અમે ઇન્ડોનેશિયા (ના બજાર)માં સંપૂર્ણ પહોંચ મળી ચૂકી છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેમનું વહીવટીતંત્ર કેટલીક અન્ય વેપાર કરારની જાહેરાત કરવાનું છે અને આ સંદર્ભમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો.

આ કરાર હેઠળ અમેરિકાને ઇન્ડોનેશિયાની બજારમાં વિસ્તાર વધશે, જ્યારે ઇન્ડોનેશિયાથી આવનારા ઉત્પાદનો પર અમેરિકામાં 19 ટકા ટેરિફ લાગશે. આ સિવાય, ઇન્ડોનેશિયાએ અમેરિકા સાથે 15 અરબ ડોલરની ઉર્જા, 4.5 અરબ ડોલરના કૃષિ ઉત્પાદન અને 50 બોઇંગ વિમાન ખરીદવાનો વાયદો કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, આ કરાર હેઠળ ઇન્ડોનેશિયા અમેરિકાને એવી પહોંચ આપી રહ્યું છે, જે પહેલા ક્યારેય ન હતી. તેમણે કહ્યું કે, કદાચ આ કરારનો સૌથી મોટો હિસ્સો છે… ભારત પણ તે દિશામાં કામ કરી રહ્યું છે. અમને ભારત(ના બજાર) સુધી પહોંચ મળશે. ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે આ કરાર 1 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા થઈ શકે છે, નહીતર ભારતને ભારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

ટ્રમ્પે ઇન્ડોનેશિયાની સાથે થયેલા કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેના હેઠળ અમેરિકામાં ઇન્ડોનેશિયાથી આવતા સામાન પર 19 ટકા ટેરિફ લાગશે, પરંતુ અમેરિકાથી ઇન્ડોનેશિયા જનારા સામાન પર કોઈ ટેરિફ નહીં હોય. જો કે, એ સ્પષ્ટ નથી કે ભારતની સાથે કરારમાં પણ આ શરતો હશે કે કંઈક અલગ હશે. ભારત માટે એવી કરારનો સ્વીકાર કરવા મુશ્કેલ બની શકે છે, કારણ કે 19 ટકા ટેરિફ ભારતના નિકાસ પર ભારે પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
ધોળકાના ટેકરીયા હનુમાન મંદિર પાસે ગટરના પાણી ઊભરાતા સ્થાનિકો પરેશાન | Locals are troubled by overflo…

ધોળકાના ટેકરીયા હનુમાન મંદિર પાસે ગટરના પાણી ઊભરાતા સ્થાનિકો પરેશાન | Locals are troubled by overflo...

ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi’s Major Bridge on Dhoraji…

ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi's Major Bridge on Dhoraji...

સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

6 months ago
સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું | Tired of her husband …

સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું | Tired of her husband …

3 months ago
જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun…

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun…

1 year ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News