gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MAHSR)એ અમદાવાદ જિલ્લામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્રોજેક્ટની ટીમે ગિરધરનગર ફ્લાયઓવર પર દિલ્હી-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન (વેસ્ટર્ન રેલવે)ને સમાંતર રેલવે ઓવર બ્રિજ (ROB)ની વિઆડક્ટ લૉન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

વ્યસ્ત માર્ગ પર 12 દિવસમાં કામગીરી પૂરી

ગિરધરનગર બ્રિજ અમદાવાદના સૌથી વ્યસ્ત ફ્લાયઓવર્સમાંનો એક છે, જે શાહિબાગ, અસાવરા અને કાલુપુરને જોડે છે. હજારો નાગરિકોની દૈનિક અવરજવરને ધ્યાનમાં રાખીને, જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે આ લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને માત્ર 12 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્ય પૂર્ણ કરવા માટે, સ્પાન-બાય-સ્પાન (SBS) પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 2 - image

મુખ્ય ટેકનિકલ વિશેષતાઓની જો વાત કરીએ તો, બ્રિજના સ્પાનની લંબાઈ 45 મીટર છે. જ્યારે જમીનથી રેલ લેવલ સુધી વિઆડક્ટની ઊંચાઈ 19.5 મીટર છે. કુલ 19 સેગમેન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. અને સ્પાનનું કુલ વજન 1200 મેટ્રિક ટન છે.

સુરક્ષા અને વ્યવસ્થાપન પર ભાર

વ્યસ્ત ટ્રાફિક વચ્ચે કામગીરી દરમિયાન જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે તમામ જરૂરી સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટના ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં યોગ્ય બેરિકેડિંગ, ટ્રાફિક ડાયવર્ઝન માટેના સૂચક ચિહ્નો, માર્ગ ડાયવર્ઝનની સમયસર માહિતીની જાહેરાત, પૂરતા ટ્રાફિક માર્શલની તૈનાતી, અને રાત્રિના કલાકોમાં પૂરતી લાઇટિંગની પણ વ્વસ્થા કરવામાં આવી હતી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 3 - image

આ પણ વાંચો: 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320 કિમી/કલાકની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં કુલ 31 ક્રોસિંગ્સમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં નદી પરના બ્રિજ અને સ્ટીલ બ્રિજ પણ સામેલ છે. પ્રોજેક્ટની ગતિ દર્શાવે છે કે, આમાંથી 15 ક્રોસિંગ્સનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, 'નારી શક્તિ'નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew...

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ...

ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ…

ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

6 months ago
મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com…

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com…

10 months ago
રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

6 months ago
“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News