gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં | India China standoff: No buyers for A…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં | India China standoff: No buyers for A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રમ્પની નીતિઓથી અમેરિકન ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

બ્રિક્સ દેશો થોડો સમય પણ એક્તા દર્શાવી શકશે તો ટ્રમ્પને ટેરિફના મોરચે નાકલીટી તાણવાની ફરજ પડી શકે

નવી દિલ્હી: કહેવત છે કે ભેંસના શીંગડા ભેંસને ભારે પડેઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ આવું જ થયું છે. તેમણે નાખેલા ટેરિફ હવે તેમને જ નડી રહ્યા છે. તેના ટેરિફના કારણે આજે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકન ખેડૂત તેમની મકાઈ અને સોયાબીનનો પાક વેચવા સંઘર્ષ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારત-ચીન મક્કમ રહ્યા તો અમેરિકાને તેની સોયાબીન-મકાઈ ખરીદનાર કોઈ નહીં મળે.

અમેરિકન ખેડૂતોની સ્થિતિ એકદમ ખરાબ બનતા સરકાર પર દબાણ આવશે. અમેરિકન સેનેટમાં પણ આ મુદ્દો હાલમાં ગરમી પકડી રહ્યો છે. હવે જો ભારત-ચીને થોડો પણ સમય ખેંચી કાઢ્યો તો ટ્રમ્પ રીતસર ઘૂંટણિયે આવી જશે.

અમેરિકા વર્ષે ૨૪ અબજ ડોલર કરતાં પણ વધુ મૂલ્યની સોયાબીનનીનિકાસ કરે છે. તેમાથી અડધી તો ચીન ખરીદે છે, હવે ટ્રમ્પના ટેરિફના કારણે ગીન્નાયેલા ચીને સોયાબીન ખરીદવા માટે અમેરિકાના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પર પસંદગી ઉતારી છે. જ્યારે ભારતમાં તો બંને મોકલવા હોય તો ૪૫ ટકા અને ૬૦ ટકા ટેક્સ ચૂકવવો પડે.જ્યારે ચીને ટ્રમ્પના ટેરિફ સામે વળતો ૩૪ ટકા ટેરિફ લાદ્યો છે. 

 આજે અમેરિકન ખેડૂતોનો મકાઈ અને સોયાબીનનો પાક ઊભો તૈયાર છે, પરંતુ તેનું લેવાલ કોઈ નથી. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ એક સમયે ૧૨થી ૧૩ અબજ ડોલરના સોયાબીનની ખરીદી કરતા ચીને આ વર્ષે અમેરિકા પાસેથી સમખાવા પૂરતી પણ સોયાબીનની આયાત કરી નથી. 

ચીને તેના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પર પસંદગી ઉતારી છે. અમેરિકન સોયાબીન નિકાસ પરિષદના સીઇઓ જિમ સટરને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોયાબીન માટે સમય હવે ખેડૂતોના હાથમાંથી નીકળી રહ્યો છે. ચાર-ચાર વખત મંત્રણા થવા છતાં સોયાબીનને લઈને કોઈ વાત બની નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે સોયાબીન અંગે જો કોઈ ઉકેલ ન આવ્યો તો તેઓ રાહત પેકેજ આપી શકે છે, જે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા પેકેજ જેવું જ હશે. તેની સામે સોયાબીનનો પાક લેનારા ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની રાહત ફક્ત કામચલાઉ સમાધાન જ હશે. આ અંગે ચીનનું સ્પષ્ટ કહેવું છે કે અમેરિકા પહેલા અયોગ્ય ટેરિફ હટાવે, પછી અમે વિચારીશું. અમેરિકન ટેરિફ સામે ચીનના વળતા પ્રહારના કારણે જુવાર, મકાઈ, કપાસની સાથે મરીન ફૂડ એક્સ્પોર્ટ પર પણ વિપરીત અસર પડી છે. આમ ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ થોડો સમય પણ મક્કમ રહ્યા તો અમેરિકાની ટેરિફની બધી દાદાગીરી સોંસરવી નીકળી જવાની છે. ટેરિફના જોર પર કૂદાકૂદ કરતાં ટ્રમ્પ સાવ ઢીલાઘેંસ થઈ જશે. આગામી દિવસોમાં ખેડૂતો વીફરશે તો ટ્રમ્પને નાકલીટી તાણ્યા વગર છૂટકો જ નથી. આમ બ્રિક્સ દેશોની એક્તા ટ્રમ્પને ટેરિફ ભૂલવાડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte...

ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ | India’s first indige…

ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ | India's first indige...

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત | women should be freed fro…

સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત | women should be freed fro…

8 months ago
વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

4 months ago
મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

11 months ago
નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News