gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bootlegger Attack on AAP District Leader : નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ થતા મામલો બિચક્યો છે. આ ઘટના બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક રાજપીપળા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. બીજી તરફ, ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે નિરંજન વસાવા સામે ગંભીર આક્ષેપો કરી વળતો પ્રહાર કર્યો છે.

પોલીસ સ્ટેશનમાં હોબાળો 

પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળાના સંતોષ ચાર રસ્તા પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા અને મોટી સંખ્યામાં આપના કાર્યકરો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. ત્યાં ટાઉન પોલીસ અને એલ.સી.બી. પી.આઈ. સાથે ધારાસભ્યની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવાએ પોલીસને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં આરોપી અને તેના સાથીદારોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દારૂના કેસથી શરૂ થયો વિવાદ 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નિરંજન વસાવાનો ભાઈ દારૂનો ધંધો કરતા ઝડપાયો હતો, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને અન્ય ભાજપ કાર્યકરો પર આક્ષેપો કર્યા હતા.

ભાજપ પ્રમુખ નિલ રાવનો વળતો પ્રહાર

નિરંજન વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં મુકાયેલી પોસ્ટ અને આક્ષેપોના જવાબમાં ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પર અગાઉ 10 જેટલા કેસો નોંધાયેલા છે. તે ડીગ્રી ચોર અને વીજળી ચોર છે અને છતાં ભાજપના નેતાઓ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. તેમણે નિરંજન વસાવા સામે માનહાનિની નોટિસ પણ ફટકારી છે.

જાહેર ડિબેટનો પડકાર અને સસ્પેન્શનની માંગ 

નિરંજન વસાવાએ વીડિયો મારફતે જાહેર ડિબેટની વાત કરી હતી, જેને ભાજપ પ્રમુખે સ્વીકારી લીધી છે અને તેઓ જાહેરમાં ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘શું ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પક્ષમાંથી સસ્પેન્ડ કરશે?’

નિલ રાવે નિરંજન વસાવાના ભૂતકાળને યાદ કરાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયા બાદ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના ભાઈ હાર્દિક સામે 2015માં 4.5 લાખના દારૂનો કેસ અને બીજા ભાઈ ભદ્રેશ સામે પણ અનેક ફરિયાદો છે. વધુમાં નિરંજન વસાવાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરતા ભાજપ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સામે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz…

વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz...

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe...

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

7 months ago
મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…

મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…

1 year ago
બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

1 year ago
‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News