gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor Slams US Tariffs on India: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાના ટેરિફને અન્યાયી ગણાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આપણે રશિયા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે, એટલે આપણા પર વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારત સરકારે આનો જવાબ આપવો જોઈએ. જો તે આવું કરે છે તો આપણે પણ અમેરિકા પર 50% ટેરિફ લાદવો જોઈએ.’

ભારતને આ રીતે કોઈ ધમકી આપી શકે નહીં: શશિ થરૂર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ 25%થી વધારીને 50% કરવાની જાહેરાત અંગે શશિ થરૂરે કહ્યું કે, ‘ભારત કરતા ચીન બમણું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, છતાં તેને બમણો સમય આપવામાં આવ્યો છે. ભારત સરકારે આનો જવાબ આપવો જોઈએ. જો તેઓ આવું કરે છે તો આપણે પણ અમેરિકાના નિકાસ પર 50% ટેરિફ લાદવો જોઈએ. કોઈ પણ દેશમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ આપણે આ રીતે ધમકી આપી શકે નહીં.’

ભારત અને અમેરિકાના સંબંધો વિશે શશિ થરૂરે કહ્યું કે ‘અમેરિકાની વસ્તુઓ પર ભારતનો સરેરાશ ટેરિફ 17 ટકા છે. આપણે 17 ટકા પર કેમ રોકાઈએ? આપણે તેને વધારીને 50 ટકા પણ કરી દેવો જોઈએ. તેને (અમેરિકા) પૂછવું જોઈએ કે શું તે આપણા સંબંધોને મહત્વ નથી આપતા? જો ભારત તેમના માટે મહત્ત્વનું નથી, તો આપણા માટે પણ કોઈ મહત્ત્વ નથી.’

આ પણ વાંચો: અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

‘અમેરિકા સાથેના વેપાર પર અસર પડશે’

અગાઉ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે ‘અમેરિકા દ્વારા વધારાના ટેરિફ લાદવાથી ભારતીય કંપનીઓના વેપાર પર અસર પડશે. ભારત અમેરિકા સાથે 90 અબજ ડોલરનો વેપાર કરે છે, જરા કલ્પના કરો કે જો દરેક વસ્તુ 50 ટકા મોંઘી થઈ જાય, તો ખરીદદારો પણ વિચારશે કે તે ભારતીય વસ્તુઓ કેમ ખરીદી રહ્યા છે.’

ભારતે ટ્રમ્પના ટેરિફ પર આપી પ્રતિક્રિયા

ભારતે અમેરિકન નિર્ણયની આકરી નિંદા કરતા તેને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો સામે છે. અમારા ક્રૂડ ઓઈલની આયાત બજાર આધારિત છે અને અમારો હેતું 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવાની છે. ભારતે આ ત્યારે પણ કહ્યું કે, દુનિયાના અનેક દેશ આ પ્રકારના નિર્ણય પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લે છે. એવામાં ફક્ત ભારતને નિશાનો બનાવવો અયોગ્ય, અન્યાયી અને પાયાવિહોણા છે. સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

'સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો...', ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r...

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o…

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o...

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

3 months ago

કેન્સર જેવી બીમારીઓથી બચાવશે સૂંઠ, જાણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભ | The Scientific and Ayurvedic Benefits of Dry Ginger in Fighting Diseases like Cancer

11 months ago
Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, ‘સેવાતીર્થ’થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા …

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, ‘સેવાતીર્થ’થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા …

5 months ago
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News