gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાએ  ભારતના માલસામાન પર ટેરિફ વધારી ૫૦ ટકા કર્યા બાદ ભારત માટે રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ થયાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. જુલાઈમાં બ્રેન્ટથી રશિયાનું ઉરલ્સ ક્રુડ જે ૧ ડોલરના તફાવતથી પ્રાપ્ત થતું હતું તે તફાવત હવે વધી ૩થી ૪ ડોલર જોવા મળી રહ્યો છે. 

સપ્ટેમ્બર અંત તથા ઓકટોબરમાં ડિલિવરી માટેના ઓઈલના ભાવમાં ઘટાડો કરાયો છે. 

ઓગસ્ટમાં રશિયાનું ક્રુડ ઓઈલ ૨.૫૦ ડોલરના ડિસ્કાઉન્ટે પ્રાપ્ત થતુ હતું. બીજી બાજુ અમેરિકાનું ક્રુડ ઓઈલ બ્રેન્ટ કરતા ૩ ડોલરના પ્રીમિયમે  ઓફર કરાતું હતું. બ્રેન્ટ ક્રુડ એટલાન્ટિક મહાસાગરમાં નોર્થ સીમાંથી કાઢવામાં આવે છે. યુકે, નોર્વે, જર્મની સહિતના કેટલાક દેશો આ ઓઈલ કાઢે છે. બ્રેન્ટ ક્રુડના ભાવને વૈશ્વિક ઓઈલના બેન્ચમાર્ક ભાવ તરીકે જોવામાં આવે છે. 

ભારત વિશ્વમાં ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે અને ૨૦૨૨ બાદ રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત જે એક ટકાથી પણ ઓછી હતી તે વધી ૪૦ ટકા પહોંચી ગઈ છે. 

૨૦૨૪-૨૫માં ભારતની દૈનિક સરેરાશ ૫૪ લાખ બેરલ્સની આયાતમાં ૩૬ ટકા આયાત રશિયા ખાતેથી થઈ હતી. જે ઈરાક, યુએઈ, અમેરિકા તથા સાઉદી અરેબિયાના પૂરવઠા કરતા વધુ હતું.

રશિયા પર એવા કોઈ પ્રતિબંધ નથી જે તેનું ક્રુડ તેલ ખરીદવા સામે મનાઈ ફરમાવે છે, એમ ભારત તરફથી દલીલ કરવામાં આવી રહી છે. રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ થતા વર્તમાન મહિનામાં ભારત તેની ખરીદીમાં વધારો કરવા યોજના ધરાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Next Post
અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici...

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ | Pressure on government to buy …

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ | Pressure on government to buy ...

‘રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..’ મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા | ‘Rude…

'રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..' મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા | 'Rude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

3 months ago
સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત | Couple shattered after motorcycle…

6 months ago
VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્ન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઇ | Permission…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News