gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી | India was …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી | India was …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistanis visa ban: પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતાં 16 પ્રકારના વિઝામાંથી હવે માત્ર 2 વિઝા જ ભારતમાં માન્ય છે. તેમાથી પણ એક વિઝાને લઈને વિદેશ મંત્રાલય આજે નિર્ણય લઈ શકે છે. મેડિકલ વિઝાની આજે છેલ્લી તારીખ છે. એટલે હવે પછી આ વિઝા પણ માન્ય નહીં રહે. ત્યાર બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકો પર સખત કાર્યવાહી કરશે. 

ભારત સરકાર અત્યાર સુધી પાકિસ્તાની નાગરિકોને 16 પ્રકારની વિઝા સેવાઓ આપતી હતી. જેમાં આપેલા વિઝાનો સમાવેશ થતો હતો.

1. શાર્ક વિઝા,

2. વિઝા ઓન એરાઈવલ

3. બિઝનેસ વિઝા,

4. ફિલ્મ વિઝા,

5. પત્રકાર વિઝા,

6. ટ્રાન્ઝીટ વિઝા,

7. મેડિકલ વિઝા,

8. કોન્ફરન્સ વિઝા,

9. માઉન્ટેનરીંગ વિઝા,

10. સ્ટૂડેન્ટ વિઝા,

11. ડિપ્લોમેટિક (રાજદ્વારી)

12. ઓફિશિયલ વિઝા,

13. લોંગ ટર્મ વિઝા,

14. વિઝિટર વિઝા,

15. ગ્રુપ ટુરિસ્ટ વિઝા,

16. ધાર્મિક યાત્રા વિઝા અને પાકિસ્તાનના લઘુમતીઓ માટે ગ્રુપ ધાર્મિક મુલાકાતી વિઝા 

આ 2 વિઝા ધારક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહી શકે

સરકારની નવી પોલીસી હેઠળ લોંગ ટર્મ વિઝા એટલે લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો આગામી આદેશ સુધી ભારતમાં રહી શકે છે. આ સિવાય ડિપ્લોમેટિક અને ઓફિશિયલ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો  ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈન પ્રમાણે ભારતમાં રહી શકે છે. જોકે, આ વિઝા અંગે ભારતીય વિદેશ મંત્રાલય આગળનો નિર્ણય લઈ શકે છે.

મેડિકલ વિઝાની અવધી આજે પૂર્ણ

મેડિકલ વિઝાનો સમય આજે સમાપ્ત થઈ ગયો છે, એટલે હવે પછી મેડિકલ વિઝા ધારકો પણ ભારતમાં રહી શકશે નહીં. તેનો અર્થ એ થયો કે હવે 16 વિઝા ધારકોમાંથી માત્ર 2 પ્રકારના વિઝા ધારક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહી શકશે. આજે સમયમર્યાદા પૂરી થયા પછી, ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પકડીને પાકિસ્તાન મોકલવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int…

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int...

કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…

કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો 'સર તન સે જુદા'ની માનસિકતા | congres...

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

3 months ago
રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્…

11 months ago
જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standin…

2 weeks ago
દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News