gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 900 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટીએ 24400નું લેવલ જાળ…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in Business
0 0
0
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 900 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટીએ 24400નું લેવલ જાળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Closing Bell: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી યુદ્ધની ભીતિ વચ્ચે ભારતીય શેરબજાર આજે સ્થિર રહ્યા હતાં. સેન્સેક્સ આજે 907.15 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 105.71 પોઈન્ટના ઉછાળે 80746.78 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ ફ્લેટ 34.80 પોઈન્ટના નજીવા સુધારા સાથે 24414.40 પર બંધ રહ્યો હતો.

રોકાણકારોની મૂડીમાં વધારો

ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી 90 આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. જેના પગલે શેરબજારમાં વોલેટિલિટી વધી હતી. સેન્સેક્સ આજે  500થી વધુ પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 203.56 પોઈન્ટ સુધર્યો હતો. ઈન્ટ્રા ડે 907.15 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બીએસઈ ખાતે રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી હતી. નિફ્ટી 50 પણ 24200ના લેવલે પહોંચ્યા બાદ અંતે 24400ની ટેક્નિકલ સપાટી જાળવવા સફળ રહ્યો હતો. જે તેજીને ટેકો આપે છે.

જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભીતિ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેન  જેરોમ પોવેલની ફુગાવો, ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. જો કે, છેલ્લા 14 ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 43900 કરોડનું રોકાણ નોંધાવ્યું છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે. 

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓટો, રિયાલ્ટી ઈન્ડેક્સમાં 1 ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. જ્યારે અન્ય ઈન્ડેક્સ નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતાં.  

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 900 પોઈન્ટની વોલેટિલિટી, નિફ્ટીએ 24400નું લેવલ જાળવ્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …
Business

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

March 25, 2026
ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી
Business

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

March 25, 2026
Next Post
‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક…

'ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક...

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ | go…

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ | go...

25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દૃશ્યો | Operat…

25 જ મિનિટમાં 'આતંકવાદની ફેક્ટરી' નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દૃશ્યો | Operat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર | Congress ‘Palayan Ro…

બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર | Congress ‘Palayan Ro…

12 months ago
શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

3 months ago
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

2 months ago
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત

મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News