gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mock Drill:  જમ્મુ -કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવાનું કહ્યું છે.  દેશભરમાં 244 જિલ્લાઓમાં 7 મે ના રોજ મોટા પાયે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં, વિશેષ રુપે હવાઈ કે અન્ય હુમલામાં બચવા માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલ નાગરિકોની સુરક્ષા ઉપાયો, સ્થાળાતંરની પ્રક્રિયાઓ અને ઈમર્જન્સી પ્રતિક્રિયા માટે પ્રશિક્ષિણ આપવાના હેતુથી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : અમદાવાદ, સુરત, મહેસાણા… ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોક ડ્રીલ, જુઓ લિસ્ટ

આ મોક ડ્રીલનું પ્રાથમિક લક્ષ્ય નાગરિકોને હવાઈ હુમલાઓ અથવા અન્ય હુમલાઓની સ્થિતિમાં શાંત રહેવા, સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા માટે તૈયાર કરવાના છે. આ અભ્યાસ વિશેષ રુપે ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા રાજ્યો જેવા કે, જમ્મુ -કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોના સંવેદનશીલ જિલ્લાઓમાં મહત્ત્વપૂર્ણ રહેશે. આ મોક ડ્રીલ ગ્રામ્ય સ્તર સુધી યોજાશે, જેમાં ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સંસ્થાઓ સક્રિયપણે ભાગ લેશે.

નાગરિકો માટે દિશાનિર્દેશ

  1. મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
  2. જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારોમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
  3. મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’ નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો. 
  4. મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં  હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
  5. મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો. 
  6. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ  પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
  7. મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગીતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
  8. સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
  9. બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતા લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
  10. સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતી અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત | bus fell down in gorge …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત | bus fell down in gorge ...

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

1 year ago
વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

9 months ago
ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

6 months ago
RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News