gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં ‘સશસ્ત્ર સંઘર્ષ’ની આશંકા, અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો | Americ…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in INDIA
0 0
0
ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં ‘સશસ્ત્ર સંઘર્ષ’ની આશંકા, અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો | Americ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

US Predicts Possible India-Pakistan War : દુનિયાભરમાં શાંતિના પ્રયાસો વચ્ચે દક્ષિણ એશિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક ‘કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ’ (CFR) એ તેના વાર્ષિક રિપોર્ટ ‘કોન્ફ્લિક્ટ ટુ વૉચ ઇન 2026’માં ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત જ નહીં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સરહદી સંઘર્ષ વધવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની કેટલી શક્યતા?

આ રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સશસ્ત્ર સંઘર્ષ’ની શક્યતા ‘મધ્યમ’ (Moderate Likelihood) શ્રેણીમાં રખાઈ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં વધતી આતંકવાદી ગતિવિધિ અને સરહદ પારથી થતા હુમલા- બંને પરમાણુ સંપન્ન પાડોશી દેશોને લશ્કરી સંઘર્ષ તરફ ધકેલી શકે છે. જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થશે, તો તેની અમેરિકાના હિતો પર પણ ગંભીર અસર પડી શકે છે.

એટલું જ નહીં, આ રિપોર્ટમાં પાકિસ્તાન માટે બેવડો ખતરો સર્જાશે તેવા પણ સંકેત અપાયા છે. પાકિસ્તાન એક તરફ ભારત સાથે તણાવ સર્જી રહ્યું છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન સાથેની તેની 2,600 કિલોમીટર લાંબી સરહદ ‘ડુરાન્ડ લાઇન’ પર પણ સંઘર્ષની આશંકા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદો અને આતંકવાદી જૂથોના આશ્રયસ્થાન બાબતે ચાલી રહેલો ગજગ્રાહ 2026માં લોહિયાળ બની શકે છે.

આ પણ વાંચો : પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર

આ રિપોર્ટમાં મે મહિનાના ‘મિની યુદ્ધ’નો પણ ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે, મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી એક નાનકડું યુદ્ધ ખેલાયું હતું. આ દરમિયાન બંને દેશે એકબીજા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ રિપોર્ટમાં તેને ‘મિની યુદ્ધ’ ગણાવાયું છે. પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાને ગેરકાયદે રીતે પચાવી પાડેલા કાશ્મીર (PoK) માં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું.

રિપોર્ટનો નિષ્કર્ષ: રોકાણકારો અને વ્યૂહનીતિકારો માટે ચેતવણી

આ રિપોર્ટ અમેરિકન વિદેશ નીતિના નિષ્ણાતોના સર્વેના આધારે તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, જો બંને દેશ દ્વારા સમયસર વ્યૂહાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો દક્ષિણ એશિયામાં રાજકીય અસ્થિરતા વધી શકે છે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા પર પણ પડશે.

નોંધનીય છે કે, ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. જો સરહદ પારનો આતંકવાદ નહીં અટકે, તો આ થિંક ટેન્કની આશંકા હકીકતમાં બદલાતા વાર નહીં લાગે. પાડોશી દેશોની કથળેલી આર્થિક સ્થિતિ અને આંતરિક ખેંચતાણ આ સંઘર્ષમાં ‘ઘી હોમવાનું’ કામ કરી શકે છે.

આ પણ વાંચો : ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ મેળવવાથી વંચિત રહી ગયેલા ટ્રમ્પને ઇઝરાયલે આપ્યો ખાસ ‘શાંતિ પુરસ્કાર’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર | S Jais…

પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર | S Jais...

‘અમારી સાથે દગો થયો’, BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણ? દિગ્ગજ નેતા 38 બેઠકો પર લડશે ‘એકલા હાથે’ | …

‘અમારી સાથે દગો થયો’, BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણ? દિગ્ગજ નેતા 38 બેઠકો પર લડશે 'એકલા હાથે' | ...

ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikas…

ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

1 year ago
નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

1 year ago
વડોદરામાં ભાજપના ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડાયા, નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા…

વડોદરામાં ભાજપના ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડાયા, નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા…

12 months ago
રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan…

રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News