gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Car Blast: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં અમેરિકાએ ભારતને મદદની ઓફર કરી છે. જો કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય તપાસ એજન્સીઓની કાર્યક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘તેમને અમેરિકાની મદદની જરૂર નથી.’

‘ભારતીય અધિકારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે’

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે (12મી નવેમ્બર)ના રોજ કેનેડામાં આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, ‘અમે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ભારતને મદદની ઓફર કરી છે. પરંતુ મારું માનવું છે કે તે (ભારતીય તપાસ એજન્સીઓ) ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તે ખૂબ સારું કામ કરી રહ્યા છે.’ આ નિવેદન NIA જેવી ભારતીય એજન્સીઓની તપાસ ક્ષમતા પર અમેરિકાના વિશ્વાસને દર્શાવે છે.

G7 બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં G7 બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ વેપાર, સપ્લાય ચેઇન, યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી કે રુબિયોએ દિલ્હી કાર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ‘અમે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને પુરવઠા શૃંખલાઓ પર ચર્ચા કરી. અમે યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.’

યુએસ એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ આ ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, ‘દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરીએ છીએ.’

આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10મી નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલા યુવક પર પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

March 26, 2026
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
INDIA

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

March 26, 2026
Next Post
દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું | De…

દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું | De...

આવકવેરા ખાતું પણ હવેથી AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે! જાણો કેવા લોકો રડારમાં | income tax ai m…

આવકવેરા ખાતું પણ હવેથી AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે! જાણો કેવા લોકો રડારમાં | income tax ai m...

અમદાવાદમાં ભરબપોરે રૂ.18 લાખની સનસનીખેજ લૂંટ, પૂર્વ-આયોજિત કાવતરું હોવાનું અનુમાન | Rs 18 lakh robbe…

અમદાવાદમાં ભરબપોરે રૂ.18 લાખની સનસનીખેજ લૂંટ, પૂર્વ-આયોજિત કાવતરું હોવાનું અનુમાન | Rs 18 lakh robbe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

3 months ago
વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Pow…

વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Pow…

8 months ago
અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

2 months ago
પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News