gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack 2025: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના સુંદર પર્યટન સ્થળ પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી દીધી હતી. આ હુમલાની પ્રથમ વરસીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા ઓપરેશન સિંદૂરને યાદ કર્યું છે. સેનાએ લખ્યું કે, ‘જ્યારે માનવતાની હદ પાર થાય છે, ત્યારે જવાબ પણ નિર્ણાયક હોય છે. ન્યાય મળી ગયો છે અને ભારત એકજૂથ છે.’ આ સાથે જ એક ગ્રાફિક પણ શેર કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ સંદેશ હતો કે ભારત કંઈ પણ ભૂલતું નથી.

શું હતું ઓપરેશન સિંદૂર? પાકિસ્તાન પર થયેલી મોટી કાર્યવાહી

પહલગામ હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન અને તેના દ્વારા કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 મોટા આતંકી લોન્ચપેડને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ મિશનમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

પાકિસ્તાને માગ્યું હતું યુદ્ધવિરામ 

આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી ભારે સંઘર્ષ ચાલ્યો હતો. ભારતીય સેનાના પ્રચંડ પ્રહારથી પાકિસ્તાનને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, જેના કારણે પાકિસ્તાનના DGMO એ ભારત સામે સીઝફાયર માટે વિનંતી કરવી પડી હતી. છેવટે 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે સહમતિ સધાઈ હતી. આ મિશનની સફળતા પર સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ત્રણેય સેનાઓના અદભૂત તાલમેલની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

ભારતની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ‘મિશન સુદર્શન ચક્ર’ની પણ જાહેરાત કરી હતી. આ મિશનનો મુખ્ય હેતુ સરહદ પર દુશ્મનોની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાનો અને ભારતની આક્રમક લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.

'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…
INDIA

તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…

June 6, 2026
ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…
INDIA

ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…

June 6, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police …
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police …

June 6, 2026
Next Post
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve...

અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab…

અમદાવાદ: 'ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે', ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab...

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ રોકડ મળી નથી, જો પોલીસ નિષ્ફળ જાય, તો મારા વિરુદ્ધ મહાભિયોગ કેમ?’, પેનલ સામે જસ્ટિસ વર્માનું નિ…

‘કોઈ રોકડ મળી નથી, જો પોલીસ નિષ્ફળ જાય, તો મારા વિરુદ્ધ મહાભિયોગ કેમ?’, પેનલ સામે જસ્ટિસ વર્માનું નિ…

5 months ago
જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again…

જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again…

1 year ago
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

12 months ago
સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News