gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકાના પ્રતિબંધોના પગલે અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવવા

– રશિયાનો ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટતા ઓઇલ વેચાણમાંથી થતી આવક ઓગસ્ટ પછી સૌથી નીચા સ્તરે 

– અમેરિકાના નવા પ્રતિબંધો ૨૧ નવેમ્બરથી અમલી બનશે

નવી દિલ્હી: અમેરિકાના રશિયન કંપની રોસનેફ્ટ અને લુકોઇલ પર નવા પ્રતિબંધોના કારણે ભારત નવેમ્બરના અંતથી રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવાનો પ્રારંભ કરશે. ભારતીય રીફાઇનરો દેશની રીફાઇનિંગ જરૂરિયાતના અડધા ઉપરાંતની રશિયાથી આયાત કરે છે. ભારત ઉપરાંત  ચીન, તુર્કીએ  ખરીદી અટકાવાતા રશિયાનું ૩૮ કરોડથી વધુ બેરલ ઓઇલ મધદરિયે અટકેલું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 

ભારત,ચીન અને તુર્કીએ ખરીદી અટકાવતા રશિયાના ૩૮ કરોડથી વધુ બેરલ ઓઇલનો પુરવઠો મધદરિયે અટવાયો

રશિયાની સીબોર્ન ક્રુડ નિકાસમાં  ૯૫ ટકા નિકાસ ચીન, તુર્કી તથા ભારત ખાતે થાય છે. આ દેશો દ્વારા ડિલિવરી નહીં લેવાતા રશિયા માટે સ્થિતિ કઠીન બની ગઈ છે.રશિયાના નિકાસકારોએ ટેન્કરોમાં ઓઈલ ભરવાનું ચાલુ રાખ્યું છે પરંતુ રિફાઈનરો તેમની સ્ટોરેજ ટેન્કમાં માલ લેવાનું નકારી રહ્યા હોવાનું  પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું હતું. 

૨ નવેમ્બરના સમાપ્ત થયેલા મહિનાનું સરેરાશ દૈનિક  વોલ્યુમ ૩૫.૮૦ લાખ બેરલ્સ રહ્યું હતું જે ૨૬ ઓકટોબરના સમાપ્ત થયેલા મહિનાના સરેરાશ દૈનિક વોલ્યુમ કરતા ૧,૯૦,૦૦૦ બેરલ્સ ઓછું છે. રશિયા ખાતેથી ક્રુડ ઓઈલનો પ્રવાહ ઘટી જતા તેલના વેચાણ મારફતની આવક ઓગસ્ટ બાદ સૌથી નીચી સપાટીએ રહી હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના જણાવ્યા મુજબ ભારત ૨૧ નવેમ્બરથી અમલમાં આવનારા અમેરિકાના પ્રતિબંધોનું પાલન કરવા માંડતા ડિસેમ્બરમાં રશિયાતી આવતા પુરવઠામાં ઘટાડો થશે.  જો કે ૨૦૨૬માં ભારત રશિયાના બદલે બીજા વૈકલ્પિક સ્થળોએથી તેનો પુરવઠો વધારશે.રોસનેફ્ટ સાથે લાંબા ગાળાનો કરાર ધરાવતી રિલાયન્સ, મેંગ્લોર રિફાઇનરી, એચપીસીએલ મિત્તલ એનર્જી લિમિટેડએ ભાવિ આયાત અટકાવવાની જાહેરાત કરી છે. આ ત્રણેય કંપનીઓ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં રશિયાથી આયાત કરવામાં આવેલા પ્રતિ દિન ઓઇલ પુરવઠામાં અડધો હિસ્સો ધરાવતા હતા. જો કે રોસનેફ્ટની આંશિક માલિકીની નાયરાની વાડીનાર રિફાઇનરીએ રશિયન ઓઇલ પુરવઠો ખરીદવાનું જારી રાખ્યું છે.

ભારતે બીજી બાજુએથી મધ્યપૂર્વ, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, કેનેડા અને અમેરિકાથી ઓઇલ પુરવઠો વધાર્યો છે. ઓક્ટોબરમાં અમેરિકન ક્રૂડ આયાત વધીને પ્રતિ દિન ૫.૬૮ લાખ બેરલ થઈ હતી. જે છેલ્લા ચાર વર્ષની સૌથી વધારે છે. જો કે ભારત આવતા રશિયન ઓઇલના પુરવઠામાં ઘટાડો થશે, પરંતુ તે સાવ નામશેષ નહીં થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…
INDIA

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

March 27, 2026
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
Next Post
પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a…

પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a...

બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili…

બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili...

તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

3 months ago
કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો | Pol…

કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો | Pol…

5 months ago
નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

6 months ago
‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News