gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હરિયાણાની ચૂંટણીમાં પણ ગેરરીતિ : પ્રેસ કોન્ફરંસમાં રાહુલનો દાવો

હરિયાણામાં 25 લાખ ફેક મતદારો, વોટ ચોરી થઇ નહીં તો કોંગ્રેસ ચૂંટણી જીતી ગઇ હોત : રાહુલનો દાવો

નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે પ્રેસ કોન્ફરંસ કરીને કેટલાક ખુલાસા કર્યા હતા. રાહુલે ફેક વોટર્સને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરંસમાં કહ્યું હતું કે એક બ્રાઝિલિયન મોડેલે ૨૨ વખત મતદાન કર્યું. એટલુ જ નહીં હરિયાણામાં ૨૫ લાખ મતોની ચોરી કરવામાં આવી હતી. એટલે કે ૨૫ લાખ ફેક મતદારો છે. હરિયાણામાં બે કરોડ મતદારો છે, એટલે કે આઠમાંથી એક મતદાર ફેક છે. જે ૧૨ ટકા જેટલા છે.   

રાહુલે પ્રેસ કોન્ફરંસમાં દાવો કર્યો હતો કે મને ચૂંટણી બાદ અનેક કોંગ્રેસના ઉમેદવારોએ કહ્યું હતું કે કઇંક તો ખોટું થઇ રહ્યું છે. હરિયાણાની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતી રહી હતી. જોકે પરિણામ આવ્યા તેમાં ભાજપની જીત દેખાડવામાં આવી હતી. રાહુલે એક વીડિયો પણ જારી કર્યો હતો જેમાં વર્તમાન મુખ્યમંત્રી નાયબ સૈની તે સમયે કહેતા હતા કે તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો બહુ જ સામાન્ય મતોથી ગુમાવી હતી, એક બેઠક માત્ર ૩૨ મતથી હાર્યું હતું. કોંગ્રેસ હરિયાણાની ચૂંટણી માત્ર ૨૨૭૭૯ મતોથી જ હાર્યું હતું. 

રાહુલે ફેક મતદારોની વિગતો જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે એક બ્રાઝિલિયન મોડેલની તસવીર અને ફેક નામોનો ઉપયોગ કરીને ૨૨ ફેક મતદારો ઉભા કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ આ મોડેલની તસવીર, ફેક નામો સહિતની વિગતો પણ જાહેર કરી હતી. સ્વીટી, સીમા, સરસ્વતી જેવા ૨૨ નામોથી એક બ્રાઝિલિયન મોડેલની તસવીરનો ઉપયોગ કરાયો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આવા અનેક ફેક મતદારો ઉભા કરવામાં આવ્યા છે. જોકે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મહિલા મતદારે કહ્યું છે કે મે ખુદ મતદાન કર્યું હતું, મારા નામે અન્ય કોઇએ મતદાન નથી કર્યું. આ મહિલાનું નામ પિંકી છે. જેના નામનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ ફેક મતદારોની યાદી જાહેર કરતી વખતે કર્યો હતો.  

– ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે કોઇ જ ફરિયાદ નહોતી મળી : પંચના સુત્રો

રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં પણ ગેરરીતિના આરોપો લગાવ્યા છે. એવામાં ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલના દાવા પર સવાલો ઉઠાવ્યા છે. આ અધિકારીઓએ સવાલ કર્યો છે કે જો ખરેખર હરિયાણાની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હતી તો પછી તે સમયે કોંગ્રેસના બૂથ એજન્ટો કેમ ચૂપ રહ્યા? કોઇ જ ફરિયાદ કરવામાં કેમ ના આવી? જ્યારે રીવિઝન કરવામાં આવ્યું ત્યારે પણ અલગ અલગ નામો અંગે કોંગ્રેસના એજન્ટોએ ધ્યાન કેમ ના દોર્યું? કોઇ પણ પ્રકારની ફરિયાદ તે સમયે નહોતી મળી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we...

મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ | Anger over delay in compensation pa…

મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ | Anger over delay in compensation pa...

મહુધાના નાની ખડોલના તળાવમાં ગામનો કચરો ઠલવાતા અસહ્ય દુર્ગંધ | Unbearable stench as village waste is …

મહુધાના નાની ખડોલના તળાવમાં ગામનો કચરો ઠલવાતા અસહ્ય દુર્ગંધ | Unbearable stench as village waste is ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમા…

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમા…

3 months ago
જામજોધપુરમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો : એકની હાલત ગંભીર | Four …

જામજોધપુરમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો : એકની હાલત ગંભીર | Four …

1 year ago
પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

9 months ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્થન

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્થન

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News