gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી ! રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર | Russian…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
ભારત-રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી ! રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર | Russian…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Russian President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની તારીખો સામે આવી છે. રિપોર્ટ મુજબ તેઓ પાંચ ડિસેમ્બરના રોજ ભારત આવી શકે છે. તેઓ ભારત આવીને સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ કરવાના હોવાની પણ વિગતો સામે આવી છે. રશિયન રોસકોંગ્રેસ ફાઉન્ડેશને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત-રશિયા વચ્ચે સત્ર યોજવાનું આયોજન કર્યું છે, જેમાં પુતિન ભાગ લેવાના છે. ક્રેમલીને પણ કહ્યું છે કે, પુતિન ડિસેમ્બરમાં ભારત પ્રવાસ કરશે.

પુતિન પાંચમી ડિસેમ્બરે ભારત આવશે

રોસકોંગ્રેસે કહ્યું છે કે, પુતિન પાંચમી ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન પુતિન સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે ભાગીદારી વધારવા અંગે વાતચીત કરી શકે છે. તેઓ એર ડિફેન્સ સિસ્ટમ-S400 અને SU-57 ફાઇટર જેટ ખરીદી અંગે વાતચીત કરી શકે છે. આ પહેલા તેઓ ડિસેમ્બર-2021માં ભારત આવ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ

ભારત-રશિયા વચ્ચે સુખોઈ-57 પર ડીલ થવાની સંભાવના

પુતિનની ભારત મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદનાર ભારત પર દબાણ વધારી રહ્યા છે, ત્યારે પુતિનના ભારત પ્રવાસ પર અમેરિકાની ખાસ નજર રહેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ઑક્ટોબરમાં ફોન પર વાતચીત થઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ સંબંધો હોવા અંગે વાત થઈ હતી. દિલ્હીમાં પુતિન અને ભારતીય અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે. આ દરમિયાન ફાઇટર જેટ સુખોઈ-57ની ડીલ થવાની સંભાવના છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર જેટની સંખ્યા વધારવાનો પ્રયાસ થશે.

આ પણ વાંચો : ‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…
INDIA

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

May 9, 2026
શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…
INDIA

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

May 9, 2026
બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…
INDIA

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

May 9, 2026
Next Post
મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના 'હરીફ'ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou...

ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans...

સાયબર ક્રાઈમ આચરતી ગેંગના બે આરોપીની પાટણથી ધરપકડ, દેશભરમાં સાયબર ફ્રોડની 542 અરજી, રૂ.247 કરોડનું ફ…

સાયબર ક્રાઈમ આચરતી ગેંગના બે આરોપીની પાટણથી ધરપકડ, દેશભરમાં સાયબર ફ્રોડની 542 અરજી, રૂ.247 કરોડનું ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

1 year ago
UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

10 months ago
ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત | One and a half year old girl d…

ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત | One and a half year old girl d…

4 months ago
ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News