gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિએક્ટર જહાજોને વીજળી પૂરી પાડશે

નવી દિલ્હી: ભારત ૨૦૦ મેગાવોટ ક્ષમતાના નાના આકારના પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કરી રહ્યું છે જેને માલવાહક જહાજો ઉપર પણ સ્થાપિત કરી શકાશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા, પરમાણુ વિખંડન દ્વારા ઉત્પન્ન ઉષ્માથી ઉદભવે છે જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. તમે રિએક્ટરને ગમે ત્યાં   અને જહાજ ઉપર પણ સ્થાપિત કરી શકો છો.

તેમણે જણાવ્યું હતું કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ના વૈજ્ઞાાનિક ૫૫ મેગાવોટ અને ૨૦૦ મેગાવોટ ક્ષમતાના બે પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કર્યા છે. 

જેને સિમેન્ટ નિર્માતાઓ જેવી વધારે ઉર્જા જરૂરિયાતવાળી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વીજળી પ્લાન્ટમાં લગાવવામાં આવી શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ પરમાણુ રિએક્ટર ખૂબ જ સુરક્ષિત છે અને તેનો ઉપયોગ મર્ચેન્ટ નેવીના જહાજોને વીજળી આપવા માટે પણ કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે આ ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર (બીએસએમઆર) દેશના ઉર્જા ક્ષેત્રમાં પરમાણુ ઉર્જાની હિસ્સેદારી વધારવામાં મુખ્ય આધાર હશે.

હાલમાં ભારત બે સ્વનિર્મિત પરમાણુ સબમરિન આઇએનએસ અરિહંત અને આઇએનએસ અરિઘાટનું સંચાલન કરી રહ્યું છે જે ૮૩ મેગાવોટના રિએક્ટરોથી સંચાલિત થાય છે. ત્રીજી પરમાણુ ઉર્જા  સંચાલિત સબમરીન આઇએનએસ અરિધમાનનું પરીક્ષણ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

Next Post
કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit …

કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit ...

કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 …

12 months ago
પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

3 months ago
‘હત્યાના થોડા કલાકો પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયેહ સાથે હતો’, ગડકરીનો ચોંકાવનારું નિવેદન | Nitin…

5 months ago
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News