gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …
5
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એક તરફ તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના કારણે આજે વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તો બીજી તરફ તા.૭ સપ્ટેમ્બર, રવિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરની સ્કૂલોમાં જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે.

સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ છે અને સોશ્યલ મીડિયા પર ઉમેદવારો પરીક્ષાની તારીખ બદલવા માટે પણ માગ કરી રહ્યા છે.વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ફતેંગજ અને હરણી રોડ વિસ્તારની બે સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.જ્યાં ૨૬૯ દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે.જ્યારે ૪૩૧૭ રેગ્યુલર ઉમેદવારો  ૨૧૮ કેન્દ્ર પર પરીક્ષા આપશે.

મોટાભાગના ઉમેદવારો બહારગામના છે ત્યારે ભારે વરસાદ, ટ્રાફિક અને રસ્તા પરના ખાડા વચ્ચે પરીક્ષા આપવા માટે કેટલા  ઉમેદવારો પહોંચી શકશે તે એક સવાલ છે. સોશ્યલ મીડિયા પર પરીક્ષા પાછી ઠેલવા માટે પણ ઉમેદવારોની માગ કરી રહ્યા છે.

જોકે વડોદરા ડીઈઓએ કહ્યું હતું કે, સાંજ સુધી પરીક્ષા મુલત્વી રાખવા માટે કોઈ સૂચના મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ…

વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ...

યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc…

યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક | msu vice chanc...

વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે | The water level in the Vishwamitr…

વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે | The water level in the Vishwamitr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

10 months ago
સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

11 months ago
નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર | Supreme Cou…

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News