gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજામાં એક-એક ઈંચ વરસાદ | One inch of rain each in Mahuva and Ta…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજામાં એક-એક ઈંચ વરસાદ | One inch of rain each in Mahuva and Ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જેસરમાં મોડીસાંજ બાદ પા ઈંચ પાણી વરસ્યું

– તળાજા પંથકમાં 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી જ પાણી

ભાવનગર/તળાજા : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજા પંથકમાં એક ઈંચ, જેસરમાં પા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં રાત્રિના સમયે ધીમીધારે છાંટા પડયા હતા.

મહુવામાં આજે પણ મેઘરાજાનો અતિરેક જારી રહ્યો હતો. વહેલી સવારથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સમયાંતરે વરસેલા વરસાદના પગલે એક ઈંચ જેટલું પાણી ખાબકી ગયું હતું. જેસરમાં સાંજે ૪થી ૬ વચ્ચે પા ઈંચ જેટલું (પાંચ મિ.મી.) પાણી વરસ્યું હતું.

તળાજામાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ વચ્ચે સવારથી રાત્રિ સુધીમાં એક ઈંચથી વધુ (૨૮ મિ.મી.) વરસાદ ખાબકી ગયો હતો. તળાજા પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાક લહેરાવાના બદલે જ્યાં નજર પડે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

શેત્રુંજી ડેમના 10 દરવાજા બંધ કરાયા

શેત્રુંજી ડેમમાં આજે સાંજે ૬ કલાકે ૧૮૦૦ ક્યુસેકમાંથી પાણીની આવક ઘટીને અર્ધી થતાં ૧૦ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ૧૦ દરવાજા ખુલ્લા રાખી ૯૦૦ ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ છે. આ ઉપરાંત રજાવળમાં ૪૨, ખારોમાં ૮૪, માલણમાં ૨૯૯, હમીરપરામાં ૧૧૧૮, પીંગળીમાં ૧૦૬, બગડમાં ૧૦૯૪ અને રોજકીમાં ૧૦૮૧ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. આજે માલણ ડેમ વિસ્તારમાં ૨૫ મિ.મી., પીંગળી, બગડ અને જસપરા (માંડવા)માં ૦૫-૦૫ મિ.મી. તેમજ રોજકી ડેમ વિસ્તારમાં ૧૫ મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.

રાજુલા-જાફરાબાદ પંથકમાં સાતમાં દિવસે વરસાદ વરસ્યો

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ શરૂ રહ્યો છે. આજે શુક્રવારે ફરી બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ધારતરવડી ડેમ નં.૧ ઓવરફ્લો થતાં ધાતરવાડી-૨માં પુષ્કળ પાણી આવતા સાંજે ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ભચાદર, કોવાયા, રામપરા સહિતના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા. ધાતરવડી નદી બે કાંઠે વહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માતરના રધવાણજની સીમમાં અજાણી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી | The charred body of an unidentified woma…

માતરના રધવાણજની સીમમાં અજાણી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી | The charred body of an unidentified woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

3 months ago
વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૃ | Voter list revision work begins in Vadodara distric…

8 months ago
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News