gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

North Sikkim Heavy Rain Updates: ઉત્તરીય સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન થયું છે.જેનાથી રસ્તાઓ બંધ છે.

1000થી વધુ પ્રવાસીઓ ફસાયા

ચુંગથાંગ ગુરૂદ્વારા અને ITBP કેમ્પમાં આશરે 200 પર્યટક વાહનો ફસાયા છે. જ્યારે લાંચુંગમાં આશરે 1000 પર્યટકો ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતાં પોલીસે ઉત્તરીય સિક્કમ માટે પહેલાંથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે. તેમજ નવી ટ્રાવેલ પરમિટ ન આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ 2 - image

ટ્રાવેલ એડવાઈઝરી દ્વારા એલર્ટ

અધિકારીઓએ ટૂર ઓપરેટર્સને કડક નિર્દેશ આપ્યા છે કે, સુરક્ષાના કારણોસર આજે કોઈપણ પ્રવાસી ઉત્તરીય સિક્કિમની મુલાકાત લઈ શકશે નહીં. ત્યાં મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા સલાહ પણ આપવામાં આવી છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ 3 - image

અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ

અવિરત વરસાદના કારણે ઉત્તરીય સિક્કમના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. માર્ગ પરિવહન ખોરવાયો છે. ભૂસ્ખલનના કારણે કનેક્ટિવિટી ખોટવાઈ છે. તમામ ટૂર ઓપરેટર્સને ઉત્તરીય સિક્કમ બાજુ પ્રવાસીઓને ન મોકલવા આદેશ આપ્યો છે. જો વરસાદ બંધ ન થયો તો જળસ્તર વધવાની ભીતિ છે.

પ્રવાસના મુખ્ય સ્થળો લાચેન, લાચુંગ અને યુમથાંગ પર ભૂસ્ખલન તયુ હોવાથી પ્રવાસીઓને મુલાકાત ન લેવાં એલર્ટ જારી કર્યું છે. તેમજ ત્યાં હાજર પ્રવાસીઓને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે. આ ભૂસ્ખલનના જોખમના કારણે આ રસ્તાઓ પરથી પ્રવાસ ન કરવા પણ આગાહી આપવામાં આવી છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
Next Post
યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત | 5 workers die of suffo…

યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત | 5 workers die of suffo...

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing ...

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

4 months ago
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

12 months ago
સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

4 months ago
વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News