gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam terror Attack News : IWT એટલે કે સિંધુ જળ સંધિ અટકાવ્યા બાદ ભારત હવે પાકિસ્તાનને નવું ટેન્શન આપવાની તૈયારી કરી રહ્યું છે. એવા સમાચાર છે કે ભારત સરકાર IWTના કારણે લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા જઈ રહી છે. હકીકતમાં IWT હેઠળ કોઈપણ નવી કાર્યવાહી કરતા પહેલા, ભારતે પાકિસ્તાનને 6 મહિના પહેલા નોટિસ આપવી પડે છે. એવું કહેવાય છે કે ભારતે પાકિસ્તાન સાથે IWT સંબંધિત તમામ બેઠકો રોકવાની યોજના બનાવી છે.

ભારતની શું છે યોજના? 

અહેવાલ મુજબ, ચિનાબ-જેલમ-સિંધુ ધરી પર કિરુથી ક્વાર સુધીના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર કામ ઝડપી થવાની તૈયારીમાં છે. એવો અંદાજ છે કે જો આ પ્રોજેક્ટ્સ વેગ પકડે તો હિમાલયના ક્ષેત્રને લગભગ 10 હજાર મેગાવોટનો ફાયદો થઈ શકે છે. ખાસ વાત એ છે કે IWT હેઠળ પાકિસ્તાન દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ અટકી જાય છે.

વધુ એક આંચકો આપવાની તૈયારી 

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા અને મીટિંગ્સમાં હાજરી ન આપવા ઉપરાંત, ભારત હવે પાકિસ્તાન સાથે હાઇડ્રોલોજિકલ ડેટા શેર ન કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. આમાં પૂરના ડેટાનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ભારત આ સંબંધમાં તમામ કાયદાકીય પાસાઓની તપાસ કરી રહ્યું છે.

નદી સંબંધિત ડેટા શેર કરવાનું બંધ કરી શકે 

રિપોર્ટ અનુસાર, ભારતે પાકિસ્તાન સાથે નદી સંબંધિત ડેટા શેર ન કરવાનો પણ વિચાર કર્યો છે. વાસ્તવમાં, IWT હેઠળ, દર મહિને અને ઓછામાં ઓછા 3 મહિનામાં એકવાર ડેટા શેર કરવો જરૂરી છે.

શું ફાયદો થશે

540 મેગાવોટ કવાર, 1000 મેગાવોટ પાકલ દુલ, 624 મેગાવોટ કિરુ, 390 મેગાવોટ કિર્થાઈ વન, 930 મેગાવોટ કિર્થાઈ 2, 1856 મેગાવોટના સવાલકોટ જેવા અન્ય હાઈડ્રોપાવર પ્રોજેક્ટને વેગ મળતાં જમ્મુ અને કાશ્મીરને વીજ પુરવઠો નોંધપાત્ર રીતે વધશે. આ ઉપરાંત, તે ઘણા પ્રોજેક્ટ પાવર પ્લાનમાં પણ મદદરૂપ થશે. જેમાં તુલબુલથી બગલીહાર, કિશનગંગા, રાતલે, ઉરી, લોઅર કાલનાઈ સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાને IWT હેઠળ વાંધો ઉઠાવ્યા બાદ આ યોજનાઓ અટકી પડી હતી. આ સિવાય, ભારત હાલના ડેમ પ્રોજેક્ટ્સમાં ફ્લશિંગ કરવામાં સક્ષમ ન હતું. જળાશય ‘ફ્લશિંગ’ એ જળાશયોમાં કાંપનું સંચાલન કરવા માટે વપરાતી તકનીક છે. તેમાં જમા થયેલો કાંપ બહાર કાઢવામાં આવે છે. આમાં જળાશયમાંથી પાણીના ઊંચા પ્રવાહને છોડવાનો પણ સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf ...

પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd...

VIDEO: પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન, એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું |…

VIDEO: પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન, એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

4 months ago
વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…

વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…

9 months ago
વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge

વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge

2 months ago
ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News