gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓકટો.-24 ના માવઠાથી કપાસમાં થયેલ નુકસાન બાદ

– ઘોઘાનાં 3792, મહુવાનાં 14437, ઉમરાળાનાં 12910 અને સિહોરનાં 13878 ખેડૂતોને અંદાજે 50 કરોડથી વધુની રાહત અપાશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ ઓકટો. દરમ્યાન કમોસમી વરસાદનાં કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું હોય તેના સર્વે બાદ દોઢ ઈંચની મર્યાદામાં ચાર તાલુકાને રાહત પેકેજ જાહેર કરાયા હતા જેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થતા ઘોઘા, મહુવા, ઉમરાળા અને સિહોરમાંથી કુલ ૪૫૦૧૭ ખેડુતોએ અરજી કરી હોવાનું જણાયું છે. જેઓને સંભવિત ૫૦ કરોડથી વધુ કૃષિ રાહત પેકેજ અપાશે. 

ઓકટો. ૨૦૨૪ અંતર્ગત કમોસમી આવેલ ભારે વરસાદના કારણે ખેતરોમાં કપાસના ઉભા પાકને વ્યાપક નુકસાની થવા પામી હતી જેના વળતર અંગેની વ્યાપક માંગને લઈ ખેતીવાડી વિભાગ  દ્વારા સર્વે હાથ ધરાયો હતો અને દોઢ ઈંચ વરસાદની મર્યાદાને ધ્યાને લઈ ભાવનગર જિલ્લાનાં ચાર તાલુકાનેે આ રાહત પેકેજ આપવાનું નક્કી કરાયુ હતું. જેમાં એક હેકટર માટે ૧૧ હજાર અને મહતમ બે હેકટર સુધી સહાય આપવાનું ઠરાવાયું હતું. જોકે આ સહાયનો લાભ મેળવવા ૧ સપ્ટે. થી ૧૫ સપ્ટે. દરમ્યાન ઓનલાઈન ફોર્મ ભરવાનુ ંહતું જે સમય મર્યાદામાં ઘોઘામાંથી ૩૭૯૨ ખેડુતો, મહુવામાં ૧૪૪૩૭ ખેડુતો, ઉમરાળામાં ૧૨૯૧૦ ખેડૂતો અને સિહોરમાં ૧૩૮૭૮ ખેડુતો મળી કુલ ૪૫૦૧૭ ખેડુતોએ ફોર્મ ભર્યા હોવાનું જણાયું છે. જ્યારે આ ફોર્મ ઠરાવના ધારા ધોરણ પ્રમામે સ્કુટીની કર્યા બાદ એપ્રુવ-રીઝકટ પ્રક્રિયા હાથ ધરી પીએફએમએલ મારફત આરટીજીએસથી કૃષિ રાહત પેકેજની સહાય જેતે ખાતેદારના ખાતામાં જમા આપવામાં આવશે. જેમાં મહત્મ બે હેકટર સુધી સહાય આપવાનું આયોજન હોય એક અંદાજ મુજબ ૫૦ કરોડથી વધુ રકમ ખેડુતોને ચુકવાય તેવી સંભાવના છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 41.70 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 41 70 lakh…

મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 41.70 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 41 70 lakh...

કેનાલમાં દૂષિત પાણી છોડાતા અમૂલ ડેરીના ચીઝ પ્લાન્ટને ફરી નોટિસ | Amul Dairy cheese plant served anot…

કેનાલમાં દૂષિત પાણી છોડાતા અમૂલ ડેરીના ચીઝ પ્લાન્ટને ફરી નોટિસ | Amul Dairy cheese plant served anot...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મહુવાના જનતાપ્લોટમાં થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

2 months ago
‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

5 months ago
આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

2 weeks ago
IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News